________________
મહુજન મયુમિત્ર
૨૦૫
B
હેય તેએ ક્રીથી મનુષ્યજન્મ ગ્રહણ કરે છે, અને જેએ તેથી નખત્તર જીવન હેય તે સ્ત્રી તરીકે અથવા પોતપેાતાની ન્યુનતાના પ્રમાણુમાં ભિન્ન પ્રકારનાં હલકાં પ્રાણીનું રૂપ લે છે.
માનવાત્મા વિષે ધ્યેયના વિચારેનુ' આપણે ટુંકમાં દિગ્દર્શન કર્યું. એ પરથી એટલું તે સિદ્ધ થઇ શકે છે કે આત્મા અમર છે ?હુ તધર છે. આત્માના બે ગુણે છેઃ— અમૃતત્વ અને પૂર્વાસ્તિવ. પ્લેટએ એ અને ગુણા સિદ્ધ કરી ખતાવ્યા છે. પુનર્જન્મનું અને પ્રતિકૂળનું પ્લેટાતુ કહેવું કેટલું સત્યતાભરેલું છે તે બતાવવું અશક્ય છે, પરંતુ એટલું તે જણાઇ આવે છે કે પ્લેટ પેતે કબુલ કરે છે તેમ પ્લેની કથાએ કાલ્પિનિક હાવાથી સત્યાસત્યતાના દોષ સ્વીકારતી નથી. ટુંકામાં એટલુજ કે
વિદ્યુદ્ધિશાસ
જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જીવન; અમૃતત્વ ને પૂર્વાસ્તિત્વ આત્માનાં મુલક્ષત્રુ; ભવ્યતા ને દિવ્યતા જીવનનુ' તારણ.
------
હંસલ*
महाजन मयुरमित्र.
પ્રકરણ ૧ લુ.
એક પથિક અને પ્રમદા.
જગતમાં સયાગ વિયેાગના ના અભાવ થઈ શકે તેમ નથી. જીવ એકલા આન્યો છે અને એકલ જશે. પૂર્વભવોના ઋણાનુબંધ સંબધે તે કુટુંબીઓના સંયોગમાં આવ્યા છે. આ જગત તે એક પ્રવાસસ્થળ છે. કાલે બધાં સાથે મળી આનંદ મંગળ કરતા હતા. પણ મહાશયા મણુિલક્ષ્મીના મુખસદેશથી આજેજ કુટુબથી છૂટા પડી અન્નપૂણા દેવીના આરાધનસ્થળ તરકે પ્રયાણુ કરવાનું હતું. સંયોગ તેના વિષેગ. પુણ્ય પાપ સદા કાળ સાથે રહેવાનું. આવા અનેક તર્ક કરતા કરતા એક પથિક પોતાના કુટુંબીઓની રા લ” રસ્તે પડયા.
પ્રાતઃકાળને પ્રફુલ્લિત સમય હતેા. ઉષા દેવીનું દર્શન થઇ ચુક્યું હતું. પંખીએ પ્રભુના ગાનમાં લીન થઈ ગયાં હતાં. રાત્રિના અંધકારમય પડો અરૂણુના કરકમળથી દૂર હુસેલાતા હતા. મીતલ સમીર વાતે હતો. તેવા સમયમાં એ પથિક ભૂગઢના સ્ટેશન પર આવ્યા. મૂળાનાં પતીકાં જેવા ત્રણ રૂપ્યુક માસ્તર મહાશયના કરકમલમાં મૂકી રા નગરની મૂલ્યપત્રિકા માગી. માસ્તર કૃપાકાંતે વગર વલખે મૂલ્યપત્રિકા આપીને સમય થઇ ગયેલે હાવાથી શોઘ્રતાથી અગ્નિથમાં બેસી જવા સસ્નેહ સૂચના આપી. પથિકને
આ માસિકમાં અત્યાર સુધી ‘ ભારતભક્ત ભરત ની સ`જ્ઞાથી લખતા રા. ભરતરામ શ્વેતા હવેથી આ હું લ” ની સંજ્ઞાથી અમારા માસિમાં લેખ લખશે.
a'al.