________________
બુદ્ધિપ્રભા.
જર્મનીના બધા વાક્યકારે એકસંપી કરી માલ વેચે છે-પાપડી કરતા નથી. આવાં ૪૦૦ મહાજને છે. (૧) રાણુનીતિ, (૨) એક હાથમાં મુનિ સમુચ્ચય, ને (૬) ઉઘમ ઘણા થોડા હાથમાં હોવાથી વાણિજયને ઘણી પુષ્ટિ મળે છે.
મહાજનના પ્રકાર અનેક છે – (1) ભાલ પેદા કરનારનું મહાજન-તેને ઉદ્દેશ લેકને. પશ્ચરણ વેપાર, સારે.
ભાલ શા ભાવે વેચવે તે ભાવ, ઉધારને વાયદે કેટલો રાખવે તેની મુદત ને
શરત, નાણું લેવાની મુદત, વટાવને દર વગેરે નક્કી કરવા, (૨) કીમત નક્કી કરનારા મહાજન તે લધુતમ કીમત નક્કી કરે છે. આવાં ઘણું
મહાજન છે. (૩) મહાજને મળીને થએલા મહાજન–માં મહાજન-syndicates.
રેલવે સરકારે બાંધી છે તેથી જનવારની મુડી છુટી રહી છે. રેલવે, પગેરે સરકાર બાંધે છે તેથી વેરાનું ભારણ હલકું રહે છે.
જમન રાજ્યને રેલવે, ટપાલ, તાર, જગમ, ચિનાઈ માટીનાં વાસણ, છાપખાનાં ને સરકારી બેન્કમાંથી સારી ઉપજ મળે છે.
ખેતીવાડી ખાતુ ના સારૂ ખેતી કરાવે છે, તેથી ન્હાના અને પદાર્થતાન જેવું દષ્ટાંત મળે છે.
બેરીઆનું રાજ્ય ખેડુતના દેરને વીમે ઉતારે છે. પાક વિમે હીમ તથા આગના નાશ બાબત ઉતારે છે.
રેલવેના માલીક સરકાર હોવાથી સાર્વજનિક પાનું દરિસ્થાન ઉપજ ઉપર નજર રાખી નક્કી કરે છે. પણ રાજ્ય પિતાને પસે ઉંચા સંસ્કારની વૃદ્ધિ કરવામાં વાપરે છે.
જલમ ને નહેરે સરકાર બનાવે છે, ને ઉંધી કરે છે. સહકૃતિની જર્મન લેકની ટેવ વેપારમાં ઘણી ઉપાગી છે.
અરસ્પરસના લાભ માટે ભેગા થવું એ જર્મનમાં પ્રતિ ગુણ છે. ૧૫ માં ૧ કે! ને કઈ સહકારી મંડળના સભ્ય છે. વિલાયતમાં ૨૦ નાં 1 છે. સહકારી મંડળીએ (1) કરજ લેવાની, ૨) વેપારને કાચો માલ ખરીદવાની, (૩) વેપાર કરવાની, (૪) ઉત્પત્તિ નીપજવાની, (પ) ખેરાક મેળવવાની, અને (') ઘર બાંધવાની છે. ગામડા મહેતા સહકારી બેન્કને મંત્રી થાય છે. તે સરને ઉત્તેજન આપે છે અને આ હારે એકવાર ફરીને ગામડાના લેકની બચત ઉઘરાવે છે. લોકોની નીતિ ઉંચી કરવાને આવા મંડળીને હેતુ છે.
જર્મનીમાં દરેક શહેરમાં મ્યુનિસિપેલિટીની સેવીંગ બેન્ક હેય છે. તે આબાદ હોય છે,
સૃષ્ટિમાં જે ફેરફાર થાય છે તે તુટક ને આચક જેવા બળથી થતા નથી. તે જ પ્રમાણે સંસારનું બંધારણ મનધિત માર્ગવડે નાશ પામતું નથી. ધીમે ધીમે જુનું બદલાઈ નવું થાય છે, એક નિશાન, એક જીવ, ને સંપ હોય તે જ ખરું ફળ થાય.
દિ બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ