________________
છા,
છ.
(અનુસંધાન ગતક પાને ૩૩૫ થી ચાલુ) પરંતુ પરિશ્રમ સહન કરે છે, અને સિતાર્થ સિદ્ધ થયે તેને પ્રાપ્ત પદાર્થો એવા પરિ. ચિત થાય છે કે તેથી તે સંતુષ્ટ બને છે. તે છત્રછાના વિષયની પસંદગી કરવામાં પોતાની ઘલી ભૂલ માટે ઘણું સમય સુધી પશ્ચાત્તાપ કરે છે અને અન્ય વિષયની સ્પૃહા કરે છે. આની સાદી સમજ માટે નીચેનું ઉદાહરણ ઉપયોગી થઈ પડશે. એક સમયે એક મજુર હતા, જે હમેશાં પત્થરના કકડાઓ ભાગને નિર્વાહ કર. તે સવારમાં પથરને ભાગ અને મધ્યાને સુકો પાકા રોટેખાવા બેસતો. તે નિરંતર અન્ય સુખી લેકને જોઈને મનમાં કર્યા કરો, અને ધારો કે તે પડ્યું તે સુખી હેત તે કેવું સારું ! આ સમયે એક દિવ્યવાન મનુષ્યને તે રસ્તે થઈને પ્રસાર થતા તેણે જોયે. તે રેશમી ગાદીવાળી સુંદર પાલખીમાં આરૂઢ થએલે હતે. એવો તેની શિબિકાને વહન કરતા હતા. તેની પાલખી આગળ અનુચર દેતા હતા, તેની શિબિકાની બન્ને બાજુએ સેવકે વીંઝણે વડે વાયુ નાંખતા હતા. આ સર્વ સુંદર અને મનહર દેખાવ જોઈને જ અને ફાટતુટાં વસ્ત્ર ધારણ કરેલી છે તે શાન્ત મજુરને ઈજા થઈ આવી. તેણે બિનમાં ઈચ્છા કરી કે હું આ દ્રવ્યવાન મનુષ્ય હોઉં તો કેવું સારું! તેણે વિચાર્યું કે જે એમ બને તે માટે આવી પઘરની ભૂમિની શયાને બદલે રેશમી ગાદ તકીયાનાં બીછાનાં છે અને અનેક અનુચ મારી સેવામાં તત્પર હોય! જ્યારે તે આ ચિન્તન ફરો હતા તેવામાં મને લીધે તે એકાએક નિદ્રાવશ થયો! નિદ્રામાં પણ પેલા ગૃહસ્થના વિચારોમાં તેને સ્વમ આવવા લાગ્યાં. સ્વમમાં તેણે એકાએક કોઈ દેવી પુરુષને પિતાની સમક્ષ ભલે ને ! તે દેવી પુ તેની ઈચ્છા જાણે તેને કહ્યું કે તારી ઇચ્છા સફળ થાઓ ! એટલું કહી તે દૈવી પુરૂષ અચ્છે છે ! પશ્ચાત્ સ્વમમાં તે મજુરને માલુમ પડયું કે તે પોતે પેલા દ્રવ્યવાન ગૃહસ્થની જગ્યાએ સુતેલે હતિ : તેનાં ફટાંતુટાં પુર્ણ બને બદલે અંદર પિષક અને રેશમી જામે તેને ધારણ કર્યો હતો. અચરે સુવર્ણમય પ્યાલામાં
શીતળ જળ તેની આગળ ધરતા હતા. પિતાના હસ્તપાદ પ્રતિ દષ્ટિ કરતાં તેજોમય રત્નજડિત સુવર્ણમય અલંકાર તેની દષ્ટિએ પડ્યા. આ જોઈ તે મજુરને અત્યંત આનંદ થશે, અને તેણે વિચાર્યું કે હું હવે સંધી થઈશ. ત્યારબાદ અલ્પ સમયે તેણે અનુચને આજ્ઞા કરી કે બંને શહેરમાં ફરવા લઈ જાઓ ! અનુચર તેને શિબિહારૂઢ કરી શહેરમાં ફરવા લે જ્યા.
શહેરના રસ્તામાં મનુષ્યોને મેદની હતી, પરંતુ સર્વે મનુષ્યો તે દ્રવ્યવાન મનુષ્યને પસાર થવા દેવા માટે બાજુએ ખસી જતા હતા. કેટલાક નિનુ તેને નમન કરતા તથા માન આપતા. આ સર્વ દેખાવ જોઈ મજુર પિતાની જાતને ધન્યવાદ આપવા લાગે. એવામાં તેણે સ્થાન પિપાક ધારણ કરેલા કેઈ નૃપના અંગરક્ષકોને જોયા. તેઓએ હાથમાં નમ્ર પગ ધારણ કરી હતી અને માર્ગમાં અશ્વ દેવતા આગળ ધસી આવતા હતા. તેમને જોઈને લે માર્ગની બન્ને બાજુ ભણી ખસી જતા હતા. આખરે તેઓ જ્યાં આ સમૃદ્ધિવાન મનુખની શિબિકા હતી ત્યાં આવી પહેરવા. તેઓએ તેની શિબિકાને પણ રસ્તાની બાજુએ દર ખસેડાવી, અને રાજાની સ્વારી પસાર થાય ત્યાં સુધી તેને ત્યાંજ થોભી રહેવાની ફરજ પાડી.