________________
માંણુસામાં શ્રી વીશાપેારવાડ જૈન જ્ઞાતી તરફથી બે જૈન ઉપાશ્રયાના મુહુર્તની શુભ ક્રિયા, ૩૫૧
( ૨ )
આનંદ આનંદ આનંદ આજે, આનંદ ઉર ન માય; મહારાજા તખ્તસિંહજી, રાખેલજી સાહેબ; અમ બાળકની દ્રષ્ટિએ પડતા, તેત્રા થયા વિસ્વર; અનેક શીદ આપ ધરાવી, વિજયપતાકા ફરકાવા, ઇંગ્લીશ વ્યાકરણ ન્યાયાદિકના, તત્ત્વવેત્તા છે. આપ, પ્રજાના હીતેને માટે, દીર્ઘદ્રષ્ટિ દયાળુ; સમતારસના ગુણેમાંહી, આય ઝીલે છે દૈવ, પરઉપકાર કરવાને માટે, છે મતિ રક્ત સદાય. કુમાર સાહેબ સજ્જનસિંહજી, ગુણ ગણુમાંહે શ્રેષ્ટ, માયાળુ કૃપાળુ સાહેબ, ચીરણ છવા આપ; અનેક કળાશ આપ શીખીને, વિજયવાન થાઓ, દીવાત સાહેબ મોહનભાઇ, નીતિના બડાર. ગંભીર તે પ્રમાણિકતાના, ગુણી હૃદ્ધમાં વસે છે, માણસાપુરીમાં ન્યાયનીતિથી, આપ કરી છે. ન્યાય; નિત્યે પ્રાર્થી દ્રષ્ટિ જેની, છે ધર્મમાંહિ રક્ત, રાજ્ય યંત્ર ચલાવા માટે, આપ સલાહકારી છે. બુદ્ધિના ખાતે કરીતે, આપ સાહેબ ભરપુર, સંવત એગણીશ બહુાંતેર વર્ષે, કૃષ્ણપક્ષે પેશ માસે; દિવસ સસમાને ગુરૂવારે, ખાત મુહુર્તની ક્રીયા, તખ્તસિંહજી મહારાજ સાહેના, સ્વહસ્તે કરાય. આવા નરરત્નાને જનેતા, આ પૃથ્વીપર જણજે, પધારી ઉપકાર જે કીધેા, તે બદલ ન વળાય; ચકારી પક્ષી ચાંદની જોતાં, અત્તી આલ્હાદ થાય,
આ દર્શનથી -ત સેવક પણ, અતી પ્રફુલ્લીત થાય.
આનંદ.
આનંદ.
આનંદ.
આનંદ.
આનંદ.
આનંદ.
સારબાદ શ્રી સંધ તરફથી શા. માધવલાલ અમથાલા` નીચે મુજબ ભાષણ વાંચી સભળાવ્યું હતું:—
મહેરબાન રાવળજી શ્રી સાહેબ તથા પ્રીન્સ સજ્જનસિંહજી સાહેબ તથા રાજ્યના આપીસર અને અન્ય ગૃહસ્થે! !
આજના માંગલીક દિવસ તે સ. ૧૯૭૨ ના પોષ વદી ૭ ને ગુરૂવારના છે. આ દિવસે આપ શ્રી માહેબ ખહાદુરને કચેરી મ`ડળ સાથે આ સ્થાને પધારવાની વિન'તિ આજથી દિવસ એ ઉપર અમારી શ્રી વીશાપોરવાડની જૈન જ્ઞાતી તરફથી નવીન થતાં જૈન ઉપાશ્રયના મકાનાને પાયે આપના સ્વહસ્તે નખાવવાની અમારા હૃદયની લાગણી આજ કેટલાક ત્રિસથી હતી તે આપ માયાળુ રાજ્ય પીતાએ અમારી ઈચ્છાને માન આપી અર્થે પધારીને જે તકલીફ્ વેઠી છે અને અમારી જીગરની લાગણીને જે આપે માન આપેલ છે. શ્રીના અમારા પ્રત્યે મહાન ઉપકાર થયા છે. તે અમારી જ્ઞાતી ભુલે તેમ નથી. આપશ્રી સાહેબના સ્વહસ્તે આ જૈન ઉપાશ્રયના પાયા નંખાવવાની અમારે ખાસ
આપ