________________
બેગ પ્રકરણ.
૩૪૮
વોહી રિપ. ભાષણ–આ માસિકના સંપાદક રા. ૨. મણીલાલ મેવલાલ પાદરાકરે “સેવાધર્મ” ઉપર વિદ્યાર્થીઓ સમક્ષ તા. ૭-૨-૧૬ ના રોજ આ બે ગત મેનેજીંગ કમીટીના મેમ્બર
. . ઝવેરી અમૃતલાલ મહેઘાલના પ્રમુખપણું નીચે ભાષણ આપ્યું હતું. જેની રૂપરેખા તરીકે અમોએ આ અંકમાં “સેવાધર્મ”ના મથાળા નીચે જુદું પ્રગટ કર્યું છે, તેથી અત્રે તેને ઉલ્લેખ કર્યો નથી.
બક્ષિશ ખાતે આવેલી મદદ, ૫-૦-૦ બેગના વિધાર્થી ભાઇલાલ મોતીલાલ-ખેડા. ૨૫-૦૦ શેઠ મગનલાલ હકમચંદ હ. ઝવેરી ભોગીલાલ ભલ્લાલ.
- અમદાવાદ, દોશીવાડાની પળ. શ્રી માસિક મદદ ખાતે આવેલી મદદ ૮-૦-૦ બોડીંગની મેનેજીંગ કમીટીના મેમ્બર રા. શા. જમનાદાસ સવચંદ. અમદાવાદ
વાઘણ પિળ. બા. સને ૧૮૧૫ ના માસ એટોબરથી તે સને ૧૮૧૬ના માસ જાનેવારી સુધી માસ ગારના દર માસિક રૂપીઆ બે લેખે.
વિજ્ઞપ્તિ. સર્વ જન બંધુઓને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે લસાદિ જેવા માંગલિક પ્રસંગે બેડીંગને મદદ કરી આભારી કરશે. હાલમાં બેઠગ તરફથી બોગના પ્રેસીડન્ટ રા. ૨. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તથા તેના એ. સેક્રેટરી રા. . વકીલ મેહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. બી. ની સહીથી બેડ'ગના હિતાર્થ તત પ્રસંગને લગતી પત્રિકાઓ છપાવી પ્રગટ કરવામાં આવી છે તે પત્રિકા લેઇ બેગનો જે માણસ જે જે સસ્પૃહસ્થોને ત્યાં લગ્ન આદિ માંગલિક કાર્યના પ્રસંગે આવે યાતે પચ્ચીમ જે બંધુઓ ઉપર મેકલવામાં આવે તે બંધુઓએ યથાશક્તિ મદદ આપી બોડીંગને ઉપકૃત કરશે.
બેઠગને મદદની અનિવાર્ય જરૂર છે તે સર્વે બંધુઓ જાણે છે. તેમ આજકાલ કરતાં દશ વર્ષ થયાં આ બેગ પિતાનું કાર્યક્રમ બજાવી રહી છે તે સર્વ બંધુઓની નજર બહાર તે નહિ હોય!
બંધુઓ ! જમાનાનુસાર કેળવણીના ક્ષેત્રને સતેજ કરવાની ઘણજ આવશ્યકતા છે, આપણું જીન મંદિરોને મહત આધાર આપણાં જ્ઞાન મંદિરોને અવલંબી રહ્યા છે. માટે હવે તે ક્ષેત્રને પુષ્ટિ આપવાની વિશેષ જરૂર છે. તેમની ખરી જાડેજલાલીને યાતે તેની સમસ્ત ઉકાતિને આધાર તેના કેળવાયેલા નિયામકો ઉપર છે. સ્તભ વિના જેમ હવેલી ટકતી નથી તેમ કેમના ઉદયવિના કેમની જાહેરજલાલી સંભવવાની આશા તે હવામાં કિલ્લા બાંધવા સમાન છે. બંધુએ ! એક બે ચાર દિવસ ધર્મની જાડેજલાલી કહેવડાવવા કરતાં તેની એવી સંગીન પેજના એ કે જેથી સદાની જાહોજલાલી કેમની થાય. આ સઘળી પેજનાનો માર્ગ કેળવણી છે તે સર્વમાન્ય સિદ્ધાંત છે. તેની વૃદ્ધિ થવાથી જેમની અંદર રહેલી બદી-સડે-હાનીકારક રિવાજે, અયોગ્ય જ્ઞાતિરૂઢ બંધનેને સ્વયં નિવેડા આવી જશે, તેમજ સામાજીક તેમજ નૈતિક સિદ્ધાંતને સ્વયં પ્રાદુર્ભાવ થશે. માટે બંધુઓ!