________________
बुद्धिप्रभा.
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
.
વર્ષ ૭ મું]
તા. ૧૫ ફેબ્રુઆરી, સને ૧૯૧૬.
[અંક ૧૧ મે.
थती प्रीतिवडे भक्ति.
જુઓ વેદ પુરાણને, જુઓ બાયબલ અજુલને; ઉપનિષદે છો સર્વે, થતી પ્રીતિવડે ભક્તિ. જુવો આગમ સકલ વાંચી, થતી પ્રીતિ પછી શ્રદ્ધા; પ્રભુ મહાવીરની સાચી, થતી પ્રીતિવડે ભક્તિ. પ્રભુ પ્રીતિવડ પાસે, રડે તું એજ વિશ્વાસે; જતાં પતિ ગયું , થતી પ્રતિવડે ભકિ. પ્રભુ મહાવીર પર પ્રીતિ, હતી ઝાઝી શ્રી ગૌતમની; બની એ પ્રીતિ ક્ષાર્થે, થતી પ્રીતિવડે ભક્તિ. રૂચિ પ્રીતિ અવર નામ, સુણી ધારી અનુભવથી; કરો નિશ્ચય હૃદય માંહિ, થતી પ્રીતિવડે ભક્તિ. થતું એકાગ્ર મન જર્દી, પ્રભુ પર પ્રેમ ચટપાથી; જુ દષ્ટાન્ત શામાં થતી પ્રીતિવડે ભકિત, થયા ભકત જગતમાં જે, મને જે થયા જગમાં; ચહ્યા પહેલાં જ પ્રીતિથી, થતી પતિવડે ભક્તિ. થતી જયાં પ્રેમની લગની, રહે છે ચિત્ત ત્યાં ચેટી; કથા નું સ્વાનુભવથી એ, થતી પ્રતિવડે ભક્તિ. ચઢયા પ્રીતિવડે સન્ત, થપે મશુલ પ્રભુ માહિ; રહ્યું બાકી નહીં બીજું, થતી પ્રીતિવડે બક્તિ. સહાતા સર્વ ઉપસર્ગો, સહાતી દુખની ટિ; ખરેખર પ્રીતિના તાને, થતી પ્રીતિવડે ભક્તિ,
૧૦.