________________
Nટના
બાડીગ પ્રકરણનો વધારો. ૦ શ્રી મુંબઇના મતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી રાવબહાદુર શેઠ હીરાચંદ્ર
તેમચંદ બા. માસ શ્રાવણ, ભાદરવો, અને આસોના. માસિક . ૧૫૦ ) લેખે કાયમ મદદના આપવાના કહેલા તે મુજબ ભાસ ત્રણના આવ્યા છે. હ. ઝવેરી સારાભાઈ ભોગીલા અમદાવાદ દોશીવાડાની પાળ.
આખરે વિજય બન્યા. હીસ્ટીરીઆ (તાણ ) ના દરદને કોણ જાણતુ નથી ?
હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણે લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શોધી કાઢી તેના ઉપાય ધણા દરદીએ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી.
હીસ્ટીરીઆના દરદ ઉપર બીજા ઉપાય અજમાવ્યા પહેલાં અમારી સલાહ લ્યો.
હીસ્ટીરીઓનુ' દરદ અમે ખાત્રીપૂર્વક ગેરંટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસે રૂબરૂ પત્ર મારફતે કરે.
લી. શા. વાડીલાલ ડાહ્યાભાઈ,
અમદાવાદ, ( ઝવેરીવાડ. ) સુરજમલનું ડહેલુ, આયુર્વેદ સિદ્ધષધાલય
ભેટ.. સર્વે જૈન ધર્માવલંબી કતાંબર દીગમ્બર, અને સ્થાનકવાસી જૈન ગ્રેજ્યુએટ, જૈન ઈંગ્રેજી ઈન્સ્ટીટયુટે, પાઠશાળા અને લાયબ્રેરીએ (કે જ્યાં અંગ્રેજી વિષયનું પર્ફન પાર્ડન વાંચન થતું હોય ) ને અત્રેના સુપ્રસિદ્ધ, જૈન બોર્ડ‘ગના માનવંતા પ્રેસીડન્ટ રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઇ બી. એ. તરફથી Concentration (ધ્યાન ) ની બુક કે જેની અંદર હર્બર્ટ વોરન સાહેબની પ્રાઇવેટ નોટ ઉપરથી ચિકાગો ધાર્મિક પાર્લામેન્ટમાં ગએલા જૈન ધર્મના પ્રતિનિધિ મહુસ બેરીસ્ટર વીરચંદ રાધવજી ગાંધી B, A. M. R. A. C. નાં લખેલાં તત વિષયને લગતાં બાર લેકચરા ( ભાષણે ) ને સમાવેશ કરવામાં આવ્યે છે, તે બુક ભેટ આપવાની છે માટે દરેક જૈન ગ્રેજ્યુએટએ તથા પ્રત્યેક પાઠશાળા, લાયન બ્રેરી આદિના સંચાલકોએ નીચેના સ્થળેથી તે બુક મંગાવવાથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે. પરગામથી મંગાવનારે ટપાલ ખર્ચ માટે ૦=૦૦૬ ની ટીકીટ મેકલી આપવી.
| તા, ક, પૂજ્ય મુનિમહારાજીઓ, ગુરૂ પીજી મહારાજે અને જૈન ખેતા કે જેઓ ઈંગ્રેજી સારું લખી વાંચી જાણતાં હોય તેમને પણ આ બુક ભેટ તરીકે મંગાવવાથી મોકલી આપવામાં આવશે.
વ્યવસ્થાકે-બુદ્ધિપ્રભા મળવાનું ઠેકાણું.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બાડ‘ગ,
નાગરીશરોહ-અમદાવાદ.