________________
૩૨
બુદ્ધિપ્રભા,
૧૧
કરાતાં કાર્ય દુર્ગમ પણ, રહે પરવા ન મૃત્યુની; ત્યજાતાં બંને ધાયે, થતી પ્રીતિવડે ભક્તિ. થતા સંબંધ પ્રીતિએ, ટળે પ્રીતિ સંબંધ નહીં; થતું સ્વાર્પણ સ્વપ્રીતિએ, થતી રીતિવો ભક્તિ. અહે આ કાળમાં પ્રીતિ, વિના સંયમ નથી હોતું; સરાગી સંયમે નક્કી, થતી પ્રીતિવડે ભક્તિ. થયા આસક્ત જે સન્ત, પ્રભુમાં એકતાતાને; રહી ત્યાં પ્રીતિની શક્તિ, થતી પ્રીતિવડે ભક્તિ. ગુરૂ ને દેવ પર પ્રીતિ, થતાં સમ્યકત્વની પ્રાપ્તિ બુદ્ધબ્ધિ ધર્મ વ્યવહાર, થતી પ્રીતિવડે ભક્તિ.
૧૪
૧૫
आचार्यश्री ज्ञानविमळ सूरिकृत बुद्धिना आठ गुण सझ्झाय,
બા ૦ ૨
પ્રા૦ ૩
મોક્ષતણાં કારણ એ દાખ્યાં, આઠ અનોપમ એહી; ચર માવ ચરમ કરણથી, ગુણથી ભાળ્યું તે હીરે. પ્રાણી જિનવાણી ચિત ધારે, મનથી મિથ્યા મત વારો. પ્રા જિમ આપે મુંતાર–પ્રાવ ષ દરિસનને નિજ નિજ મતથી, જે કિરિયા વ્યવહાર દેખી; મસર મન નવિ આણે, તે અદ્વેષ ગુણ સારરે. જિજ્ઞાસા તે સજ્જ વસ્તુની, ગુણ જાણ્યાની ઇચ્છો; મનમાંહિ નિસિદિન ઇમ ચાહે, પણિ ન ધરે વિચિકિત્સારે. સુશ્રષા તે શાસ્ત્ર સુવા, કારણ સઘળાં મિલેં; વિનયાદિકથી નિજપરાનપણિ, ભદ્રકથી ચિત ભેરે. શ્રવણ તે સકલ સુણીને મનડું, બેધ જ્ઞાનનું જો; ચિંતે આસ વચન તાં સાચાં, મિથ્યા વાસના મોડિરે. મીમાંસા તે તત્વ વિચારી, હેય ય ઉપાદેય; વિહગે ખીર નીર જિમ હસે, જડ ચેતન બહુ ભેરે. પરિદ્ધિ પ્રતિપત્તિ તે કહીઈ, થિરતાથી ગુણ ધારે; ઉપસર્ગાદિકની વ્યાકુલતા, નાણે પૈર્ય વધારે છે. હવિ પ્રતિ ગુણ સમય તાઈ, આતમભાવે મેલિ; આદિમ ચાર તે પાપતિકાર, અપ્રિમ ગ્રંથિને બોલે રે,
પ્રા
૦
૫
પ૦ ૬
પ્રા.
9
પ્રા૦ ૮