SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જર્મન દેશને અર્યોદય. ૫ થતાં અન્ય વિષય તેને ઈસિતાર્થ બને છે. આ પ્રમાણે નિરંતર તેની સ્પહાને વિષય બદલાયા કરે છે. અમુક સમયે અમુક ઉદેશને નિર્ણય કરી મનુષ્ય ક્રિયા કરે છે અને સમય જતાં તે સિદ્ધ થતાં તે તેથી અસંતુષ્ટ બને છે. એક વિદ્વાન તેની રોબીન્સન નામની કથામાં તે કથાના નાયકના મુખે ઉચ્ચવે છે કે -- . “How strangely constituted is the human mind! What had been the object of my desires and prayers for many years seemed now an object of tread rather than of hope." • “અરે ! મન કેવા વિચિત્ર પ્રકારનું બનેલું છે. તે ઘણાં વર્ષો સુધી મારી હા અને ઇચ્છાને વિષય (ઈસતા) હતી તે હવે આતુર ઈચ્છા (આશા) ને વિષય હેવાને બદલે ભયને વિષય થઈ પડયા છે. ” અનુભવમાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય, ઉત્તમ કારીગર વ્યાપારી, વકીલ, કારકુન કે અમુક ધંધાદારી બનવાના ઉદેશથી વર્ષોનાં વર્ષ સુધી પ્રયાસ કરે છે; અનેક મુશિબતે સહન કરે છે. (અપૂર્ણ). जर्मन देशनो अर्थोदय જમનીના અદયને પ્રારંભ – ૧૮૭૦ ના પહેલાં પણ જર્મનીના વેપાર ઉદ્યોગમાં મેટા ફેરફાર થવા માંડ્યા હતા. પણું ૧૮૭૦ની લાઈથી હોંશ, ઉત્સાહ, સત્વ ને સાહસ ઘણું વધ્યાં. એ વરસમાં બધાં રાજ્ય ભેગાં થઈ એક શહેનશાહ થઈ. ફ્રાન્સ જેની લડાઈમાં તેને ભારે દંડ ભળે અને લઢાઈમાં રેકાએલી મુડી લઢાઈને અત્ત આવેથી નવરી પડી, તે અને દંડની રકમ વડે વેપારની મુડીમાં ઘણો વધારો થયો, ને વૃદ્ધિને વેગ ઘણે પ્રબલ થશે. આશરે -૬૦ વરસ ઉપર જેમની કુપી, પૈસે ટકે ગરીબ અને જડ સ્થિતિમાં હતું. હાલ તે જગતના રાજ્યોમાં પહેલી પંક્તિમાં છે. * સન ૧૮૬૦ ની સાલથી જર્મનીએ બાદિ જ વિષયોમાં મન ઘાવ્યું કે દુનિયાના રાજ્યવ્યવહારમાં રાજસત્તા સર્વોપરી મેળવવા પ્રયત્ન કરવા લાગ્યું. ' ૧૮૭૦ ના વિજયથી જર્મનીને સંપનું બળ કેટલું છે તેનું ભાન થયું સંપથી શું શું બને છે તેને ખ્યાલ થશે. જેમ જુવાન નર હોંશ, હામ, સત્વ ને સાહસ કરી બીજ “સ્વર્ગસ્થ દિ, બ, અંબાલાલભાઇએ કરેલી માંની એક નકલ જે સુપ્રસિદ્ધ વસંતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી તે ઘણી કીમતી જાણ અમે પ્રસિદ્ધ કરી છે. આ નોંધ યુદ્ધ પહેલાની છે. અત્યારે એ પ્રસિદ્ધ કરતી વખતે માત્ર એક જ વાત ઉમેરવા જેવી છે-તે એ કે જર્મનિએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવાના જે જે પ્રયત્ન કર્યો તે સ્તુત્ય છે, પણ કળ લોભમાં પડી કાયા કાર્યની નૈતિક બુદ્ધિ ત્યજી, જે આસુરી સંપનું સેવન કરવા માંડયું અને જેને પરિણામે આ યુદ્ધમાં સર્વ નીતિના નિયમોને એણે સંગ કર્યો એ અત્યન જુગુપ્તા ઉપજાવે છે અને એના તત્વજ્ઞાનની કીર્તને કલંક લગાડે છે. આસુરી સંપર્ક પરિણામે કદી જય થતો નથી એ આ વિશ્વના વ્યવહારનું સનાતન સત્ય છે, અને એ સત્ય આ યુદ્ધને અને પ્રકટ થયા વિના રહેવાનું નથી એમ આપણને ખાતરી છે. સપte.
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy