________________
૨૩૬
બુદ્ધિપ્રભા.
મેટાઓની બરોબરી કરવી પલાય છે તેમ જર્મનીએ અગ્રેસર થવાની કમર કસી. વિજયી યુદ્ધથી બધા દેશમાં તીવ્ર જાગૃતિ પ્રસરી, રોકાએ પૈસે છુટે થયે, ને તે રોકવાના નવા માર્ગ ખેલવાની ફરજ પડી
યુરોપની વસ્તિ એટલી વધે છે કે તે બધાનું ગુજરાન પિતાના દેશમાં થાય નહિ, જે નવા ગ્રાહક ને નવાં બજાર મળે તેજ તે વધી શકે. પણ તે વાતે વાણિજય ઉધમની વૃદ્ધિ થવી જરૂરી છે. એટલે પિતાને ત્યાં ઉઘમ વધે ને બીજી પ્રજાએ તેને માલ વે ને કાચો માલ પુરો પાડે,
. વેપાર એ જુદી જુદી પ્રજાઓની અક્કલ, સર ને કુદરતી દ્રવ્યની વચ્ચે સ્પર્ધા છે. તેધા વેપાર માટે દાર ઉઘાડાં જોઈએ. આગળ વિચાર એજ રજદારી અક્કલનું તત્ત્વ છે. જમનીના એધાગિક વિજયને પાયે ૧૮ મા સૈકામાં જ્યારે પ્રશિયાએ કેળવણું ફરજીઆત કરી ત્યારે નંખાયે.
પદ્ધતિસર કામ કરવું, વિધિવત કરવું. ઝીણી ઝીણી વાત ઉપરથી લક્ષ આપવું. વૈતાનિક ભાવના, મહેનત લેવાની બેહદ શકિત, સાધ્યને સાધવા સારું ચેકસ રીતે સાધનને
જવા-આ ગુણેથી જર્મની મેટું થયું છે.
આર્થિક ભાવના –
અધોગતિના સમયમાં માનસિક વિચારોનું બલ હોય છે, વર્ધમાન અવસ્થામાં બહારની આબાદી તરફ મન જાપ છે.
આજ કાલના જર્મનીનું મુખ્ય લક્ષણ એ છે કે સંસારના વિષયોની તરફ તે ૮૦ નિશ્ચયથી પાઠ લાગ કરે છે, અને જગતમાં સર્વોપરી થવાને–વેપાર, વિવા, રાજસત્તામાંતેને દઢ સંકલ્પ છે.
ઈ પણ પ્રજાનું ખરું બળ તેના તતિક ને બુદ્ધિના ગુણે ઉપર આધાર રાખે છે, જર્મનીની ઉન્નતિ તેના નીતિગુણથી થઈ છે, ને રાજકર્તાઓની દીર્ધદષ્ટિથી થઈ છે,
એક સકા ઉપર જર્મનીમાં અધ્યાત્મવાદનું જોર હતું. પચાસ વર્ષ ઉપર પણ તે બહુ નરમ પડયું હતું. હાલ જે કે વિદ્યાનું માન તથા વિદ્યાનું વ્યસન ત્યાંથી ગયું નથી, તે પણ જડ પદાર્થની વાંછા હાલ પ્રબળ છે. સો વર્ષ ઉપર જર્મનીને ભાવ ઉરચ તત્વજ્ઞાન ઉપર હતા. સંસારના સુખસાધનામાં ગરીબાઈ હતી. એમણુસમાં સૈકાના પ્રારંભમાં જર્મન ફિલસુફીટ Fichte ને મનભાવ એ હતે. જર્મની હમેશ ઝાની ને તત્વજ્ઞાનીઓની ભૂમાજ રહે, અને જડ પદાર્થના લોભમાં ન પડે; પિતાના અંદરના વેપારથી સતિષ પામે, એકસંપીલી રહે, સ્વાશ્રયી રહે..
- જડ પદાર્થથી લાલસા કરવી હોય તે ઉચ ભાવના કેરે મૂકવી પડે છે, તેમજ જર્મનીએ કર્યું. આ નવી ભાવના સફળ કરવાને કેળવણીમાં તેણે ફેરફાર કર્યો ( આપણા પતિમાં!) જુની પાઠશાળાઓને ભાવ એ પુછાવા લાગ્યા, અને શાળાઓનું શિક્ષણ હાલની નવી કામનાઓની ખોટ પુરી પાડે તેવું રચી, લાટીન, પ્રોક મૂકી વેપારમાં અંગ્રેજી ઉપયોગી પડે માટે તે ભણવા લાગ્યા. : ૧૭૬૦ થી જર્મની સાંસારિક વિષયોમાં સર્વોપરી થવા મથે છે. આખા દેશમાં હાલ
સ્વી હોંશ ને હીમ્મત છે કે આપણે આખા જગતમાં પહેલી પંક્તિએ પહોંચવું, ને વેપાર કે ઉધમ કરે એ એક જાતની લત થઇ પડી છે.
(અપૂર્ણ)