SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવિક સુબોધક प्रस्ताविक सुबोधक. દાઝયા ઉપર ડામ હશ. પતિ પરજાને ઘણું, નણંદે નહિ વિશ્રામ; સાસુ નડે સામટી, શઝયા ઉપર ડામ. લુંટા પંથે જતાં, ખાધે માર હરામ; સગડમાં જવું પડે, દાઝયા ઉપર ડામ. ખ્યાં વહાણે સાગરે, પતી ન હુડી ઠામ, થાય તગાજે એ સમે, દાઝયા ઉપર ડામ. ગરથ ગયે ગાંડે થ, કાચું પડિયું નામ; ધરમાં નડતર થાય તે, ધઝયા ઉપર ડામ. કાળ પડે દવ જે બળે, થાપણ ડૂલે ઠામ; રોગ શેક આવી પડે, દાઝયા ઉપર ડામ. રાજ્ય ભય આવી ચડે, ચૂકે જે સુખ ધામ; લોક હાંસી થાય તે, દાઝયા ઉપર ડામ. ઠેસ વાગી પડી ગયે, જગમાં ખોટું નામ; દવા દુઃખ અદકું કરે, દાઝયા ઉપર ડામ. કુરે કરડ કારમે, ન સર્યું કે કામ; હડકી ફડકી જે નડે, દાઝયા ઉપર ડામ. શ્રમ સાધ્ય થાય નહિ, બની ગયે બેફામ; મારગ ચૂકી જાય છે, દાઝયા ઉપર ડામ. ઘેખે ધરમે ઉપજે, બગડે બાળક રામ; નારી સાથે સાર તે, દાઝયા ઉપર ડામ કુટિલ કરમ આવી ચડે, રસ્તે દડે શામ; વનિતા કે એ સમે, દાઝયા ઉપર ડામ. સવેલે જતાં ગ્રામ તું, કરે ન એકે કામ; માઝન મર્યાદા મૂકે, દાઝયા ઉપર ડામ. વાદી દવે બાંધ, મેળવવાને દામ; સામું દામ ભરવા પડે, દાઝયા ઉપર ડામ. દાદિ દાદ માગે ઘર્લ્સી, ન્યાય મેળવવા કામ; અન્યાય મળે કારમો, દાઝથી ઉપર ડામ. થાપણુ મૂકે વ્યાજુકી, ખેઈ બેસે દામ; મૂરખ માને મહિપતી, દાઝયા ઉપર ડામ. બકતને હરકત નડે, કડાં થાતાં કામ; વાલાં વેગડિ સે કરે, દાઝયા ઉપર ડામ. ૧૫
SR No.522079
Book TitleBuddhiprabha 1915 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy