________________
૨૫૪
બુદ્ધિપ્રભા.
ગ મારી–ગાદી શણગારી બાકીને સર્વ વખત ગુલાબનાજ સહવાસમાં ગાળવાને નિત્ય ક્રમ હતા. ગેરધનદાસ જ્વાહીરના મરણ પછી-પ્રાણજીવનદાસને ગુલાબના સહવાસ સિવાયના દુકાને ગાળવા પડતા બે ત્રણ કલાક બહુજ દુખદાયક લાગતા, અને તેથી જ પિતાના સમુદ્ર કિનારે આવેલા, પેડર રેડ પરના બંગલામાંથી શહેરની પેઢી સુધી એક ટેલીફોન નંખાવ્યો હતે. હા-કચેરી, ઓફિસ, ફાયર, રૂકસ વિગેરે મહત્વના સ્થળોએ ટેલીફેન હોય છેજ–પણ અહીં તે પ્રાણજીવનદાસની “ડીયર ગુલાબ” ના વિરહ દખના વિસ્મણા જ આ ટેલીફન લીધું હતું.
ઉપરની વાતચીત ટેલીફોન દ્વારા ચાલતી હતી.
એક દિવસે બપોરના બે વાગ્યાના સુમારે ગુલાબ “ખૂબસુરતબલા” નામના નાટકની પડી વાંચતી ઇઝીચેર પર લટતી પડી હતી. એટલામાં એક માણસ “પ્રાણજીવનદાસ શેઠ છે?”એમ પુછત-ગભર ગભરાતા ઠેઠ દિવાનખાનાને બારણા સુધી ધસી આવ્યું.
" શેઠ પેઢી પર ગવાછ.” ગુલાએ જણાવ્યું. “અરે! ત્યારે શેઠ ઘેર નથી?” તે માણસ ધાણાજ ચિંતાજનક સ્વરે બોલ્યો, તમને એવષ્ણુનું શું કામ છે? શેઠ પતીપર મલશે. ત્યાં જાવ ! ”
પેઢી પર જવા જેટલે વખત કયાં છે બાઈ સાહેબ ! કામ ઘણું જ જોખમ ભર્યું છે.” તે માણસ ઉદાસ ચહેરે છે .
ત્યારે તે તેવણ ચાર વાગત–”
બાઈને ન બેસવા દેતાં તે વચમાં જ પુરા “પેઢી પર જવા જેટલે વખત નથી, તે ચાર વાગવાની શી વાત?” - “એટલું બધું જરૂરી કામ હોય તો ટેલીફોનમાં જ કહેની?” બાઈ સાહેબ ખભરી ઉઠયાં.
ખુશાલ રહે તે માણસ બે “ઓહ! ત્યારે શું અહિં ટેલીફાને છે! વાહ! વાહ ! બહુ મજેનું ! બતાવે બતાવે બાઈ સાહેબ ! જોયું કેની કેવી અણ જળવાઇ ! Thanks ઇગ્રેજ બહાદુરને–આવી સગવડ માટે.”
તે માણસ ટેલીફોન રૂમમાં ઝટ પટ યુ ને ઘણાજ જોરથી કેરી બજાવી ને તુરતજ નબર આપતાંની સાથે જ જવાબ મળે. " ગુલાબ ડીયર ! શું છે ખારા પ્રાણ !”
શેઠ સાહેબ ! બહુજ ખરાબ થયું ! –જ-જ-જલદી કરે! દોડતા આવે. બાઈ સાહેબ ડેરસલી સીક પડી ગયાંછ. ડેથ પોઈટ પર–સાહેબ ! ડાકટરને લઇને જલદી આવે !”
અરે પણ તું કોણ છે? તેવણને શું થયું છે?”
હું-હુ-હુ-પ્રભુ-પ્રભુ, બેલાને વખતજ નથી સાહેબ. જલદી આવે. બસ ઉડીનેજ આવે.
રડમસ ચહેરે પ્રાણજીવનદાસ–પિતાની મેટરમાં સ્વાર થઇ તુરત જ ડોકટર વિના “ગ્રીન લેન્ડસ” તરફ દોડયાને ડાકટરને લઈ બંગલા તરફ જવાની ઉતાવળમાં પડયા. ડાકટરને “ટી-ટાઈમ” હેવાથી પિતે પણ ચા પીવા પડયા”
તેમના જવા બાદ તુરતજ એક માણસ ગભરાતે ગભરાતે પેઢી પર દાખલ થશે. ને જાણે બેબાકળા બે ભાન હોય તેમ બે -“પ્રાણજીવનદાસ શેઠ કયાં છે ? !!”
શેઠનું ગભરાઈ મેટરમાં દેડી જવું, આ માણૂસનું ગભરાતા ગભરાતા આવવું, શેઠની શે, આ બધે રાહદાટ જોઈ કારકુન મંડળ ત્યાં મેટી અજાયબીમાંજ ગરકાવ થઈ ગયું ને એક બીજાના ચહેરા ટીકવા માંડ્યા.