SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ટેલીફેનની હકાણ. ૨પ૦ માનવું એ એમ નથી. મનુષ્ય જેવા બુદ્ધિમાન પ્રાણીને માત્ર તેવા સ્વાર્થના વિચાર ઘટતા નથી. માટે જગતના જીવોનું કલ્યાણ કરવાની વૃત્તિ રાખે અને સેવાધર્મ સ્વીકારે. માણેકલાલ–પણું ભાઈએક ઠેકાણે કહ્યું છે કે વાઘઃ પરમે સુખલાલ–માણસ ધારે તે સેવાધર્મ એ પરમ ગહન નથી પણ એક મિત્ર કહે છે तेभ सेवाधर्मः परमसुलभोः માણેકલાલ આપણામાં કેવલી થાય છે તે તે કલ્યાણ માર્ગને ઉપદેશ પણ કરતા નથી. તેઓ કેમ સેવાધર્મ બજાવતા નથી ? સુખલાલ–અરે ભાઈ! આપણી અને કેવલીની દશામાં મહંદતર છે, કેવલી થાઓ ત્યારે એ વિષે વિચાર કરજે. કેવલી નહિ પણ કેવલી થયેલા તીર્થંકરે તે જગતના જીવોનું કહેવાણ કરવાને કટિબદ્ધ થાય છેને? માણેકલાલ-તીર્થકરગેત્ર ક્યારે બંધાતું હશે? સુખલાલ –-કેવલી અને તીર્થંકર બંને જ્ઞાનમાં સમાન છે છતાં રિદ્ધિ તીર્થકરને વધારે છે. તેનું કારણ બતભમાં “સબ્ધિ જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા મન ઉલસી.” એ છે. તે જગતના જીને સુખી કરવાનું, શાતા ઉપજાવવાનું, કલ્યાણનું, અને શ્રેયનું કાર્ય ઉપાડે. પ્રભુની આજ્ઞાને પ્રસાર કરે. પ્રભુનાં વચને સાંભળવાને રાયથી રંક સુધી તેને સરખે હક છે. સર્વ દેશ અને દરેક વ્યક્તિ માટે એમનું કથન છે. તે તીર્થંકર પ્રભુની ઈરછા પ્રમાણે સર્વે જીવોને શાતા ઉપજાવનાર ધર્મ પ્રસાવા મીશન સ્થાપી શુદ્ધ-સત્ય ધર્મને પ્રસાર કરવા એકત્રભાવે ય આદર અંદર અંદર લડી મરી પિતાના પગ પર કુહાડા મારી ભ. વાર્થમય પ્રદેશમાં કામ કરનારા ઘણા મળી આવે છે પણ પ્રભુએ ઉપદેશેલા પસ્માર્યમય પ્રદેશમાં કામ કરનારાની બેટ છે તે કટીબદ્ધ થાઓ ને તેવા ધર્મ સ્વીકારે. - માણેકલાલ–હું બધું સમજ ને સમજીને જગતના જીવોને શાતા ઉપજાવનાર સેવાધર્મ સ્વીકારું છું, સુખલાલ–બહુ સાર આપણું ભાવના અને વર્તન એવું જ હોવું જોઈએ કે – सर्व भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमामुयात् ॥ પોપટલાલ કેવળચંદ શાહ टेलीफोननी मोहकाण! ગુલાબ ડીયર ! શું થાય છે ! જમી કે અગીયાર વાગ્યા ! ! !” “હમણુંજ જમવા બેસું છું, ડીયર ! ” ઘંટડીમાં જવાબ મળે. “અરર! હજી જમી નથી? ભુખ નથી લાગી ! ડાલીંગ! આમ કરવાથી હારી નાજુક તબીયત બગડવાની નહ કે?” પ્રાણજીવનદાસ તે ગોરધનદાસ જવાહરના એકના એક કુળદીપક હતા. ઘરની આવડી મેટી શ્રીમંતાઈ જે તેના એકના એક વરસ પછી પુછવું જ શું? પ્રાણજીવનદાસ એટલે આખા ગૃહરાજ્યના સુકાની ક, ખ, ગ, ભણ્યા નહીં એટલામાં તે-ગુલાબ નામની એક શ્રીમંત કન્યા સાથે તેમનું લગ્ન કરી દેવામાં આવ્યું. નિરાળને તે નવગજના નમસ્કાર! ડિવિલના વખતની ચાલતી આવેલી પેઢી ઉપર બરને બેત્રણ ક્લાક મુનિમ-કારભારી સાથે
SR No.522079
Book TitleBuddhiprabha 1915 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy