________________
ટેલીફેનની મેહકાણ.
૨૫૫ ફરી તે માણસ બે -“શેઠ કયાં છે?”
હવે મુનિમ જાણે જાગી ઉઠો હોય તેમ બેલી ઉઠશે “શેઠ ઘેર ગયા. કેમ શું કામ છે! તમુને?
શું કામ? જીવના જોખમનું! તેમને વખતસર ચેતવણું નહિ અપાય તે સત્યાનાશ સમજવું ! એક મિનિટ એક લાખની જાય ! ”
“ત્યારે તે ટેલીફનમાં કહી શકશો-શેઠને બંગલે અહીંથી લીન જાય છે” મુનિમ ગભરાઈને બેલી ઉઠશે.
“હા ! હા! વાહવા ! કેવી અણ જળવાઈ ? બતાવે જલદી?”
ટેલીફેન રૂમમાં દાખલ થઈ તે માણસે જોરથી ઘટડી વગાડી. જવાબ મળ્યો-“કેમ ડીયર ! શું કહે છે ? ”
ગુલાબ–પ્રાણ-ડાર મુવા ! સત્યાનાશ-મર્વનાશની વખત ! મુવા-દેવાળું નીકળવાની વખત આવી ! પચાસ હજારની હુંડી આવી છે. શિલીકમાં પૈસે નથી.”
“છીયકરા! આ શું ! ગભરાવે છે કેમ? ગભરાયે શું થશે?”
જે ગુલાબ આ એક કારકુન મોકલું છું–તેની સાથે “એફ”માંથી બધી રોકડનેટ તથા દ્વારા સર્વ દાગીને તુરતજ મેકલાવજે-વિલંબ કરીશ નહિ ! નહિ તે આજ જીવ તે તારી નજરે હું પડનાર નથી : હાય ! હાય ! શું કરું ?”
“ડીયર આમ શું કરતા હશે? ધીરજ કેમ છેડો છે ?”
પિડરોડપરના પ્રાણજીવનદાસ શેઠના બંગલા સામે એક ધમધમ કરતી વિપરીયા આવી ઉભી ને તેમાંથી એક માણસ ગભરાતે ગભરાતે ઉતરી-“બાઈ સાહેબ કયાં છે?” એમ પુછવા લાગે.
નેકરોએ તેને ગુલાબ પાસે ઉભે કરતાં તે બોલ્યો-“બાઈ ! શેઠે મને મોકલ્યા છે. તે આપ જાણો છોને?”
“હા! આપ જ બેસે.” ગુલાબ બેલી.
એમ બોલી તે દિવાનખાનાના અંદરના ભાગમાંથી પિતાની સાથે એક કેશબેકસનેટનું બંડલ તથા નાની દાગીનાની પેટી લઈ આવી. તે આવેલા માણસને આપી,
તે વસ્તુઓ હાથમાં લેતાં તે માણસ મટી સભ્યતાથી બેલ્યા. “બાઈ સાહેબ ! ઘણી જ ઉતાવળથી જવાની વ્હારે અગત્ય છે. તે રૂખસદ ચાહું છું. બધી બીના શેઠ જાતે આપને સાંજે જણાવશે. એમ બોલતાં તે તુરત જ બહાર પડે ને પિતાની ગાડીમાં બેસી ચાલી ગયો,
થોડાક વખતમાંજ એક ધસારાબંધ દેીિ આવતી ભે -ભાં કરતી મોટરકારપ્રાણજીવનદાસ શેઠના બંગલાના દરવાજા આગળ થેબી ગઈ ને તેમાંથી પ્રાણજીવનદાસ શેઠ તથા ડ૦ રાવ ઉતરી દિવાનખાનામાં ગયા.
આ વખતે ગુલાબ સચિંત મુદ્રાએ પલંગ પર પડી હતી. ડાકટર તથા પ્રાણજીવનદાસ તેમની પાસે જઇ ઉભા, ને શેઠ ગુલાબના ગળા પર હાથ ફેરવતા બેધ્યા.
“ગુલાબ મહારા પ્રાણ :–“પણ આટલા ગભરાઓ કેમ?” ગુલાબ બોલી.
ડીયર આવી ભયંકર વાત સાંભળતાંજ મ્હારે જીવે તે ઉડી ગયો.” શેઠ બેલા. “હેય પણ વહેપારમાં હારજીત રહેલીજ છે? ગુલાબ બેલી.
અરે પણ આ વખતે વહેપારનું શું લઈ બેઠી છું-હવે હારી પ્રકૃતિ કેમ છે. જે આ ડારાવ હારી તબીયત પુછે છે.”