________________
-
જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ.
૨૧ રહે તેમજ જૈન ધર્મ, અને જૈન ધર્મની કીર્તિ છે. ઉત્તમ પુરૂષની સખત શું નથી કરતી?
ચરોઠના આવા વિચારોનું મૂળ આપણા ચરિત્ર નાયક શેઠજજ હોવા જોઈએ. એવું અનુમાન જે આપણે કરીએ તે તેમાં આપણું ભુલ કરીએ છીએ એમ નથી.
ગમે તે કારણથી એક વખત દેવાદાર સ્થિતિમાં આવી જનાર શુદ્ધ મનથી એવી ભાવના કરે કે મારે માથે થએલું દેવું હું કયારે અદા કરી ઋણ મુક્ત થાઉં, આવી ભાવના સાથે તે પિતાની સ્થિતિ સુધારવા ખંતથી ઉગ કરે તે તેનું પરિણામ સારૂ આવ્યા સિવાય રહેશે નહિ. માત્ર ભાવના શુદ્ધ હોવી જોઈએ.
મુદતને કારણથી દેવું નહિ આપનાર, દેવું આપવાની પોતાની પવિત્ર ફરજથી મુક્ત થતું નથી. મુદતને કાયદો ફક્ત ન્યાયની માટે કચ્છઆઓ કેટલી મુદતની અંદર કોર્ટમાં લાવે તે તેને સંધરી શકે તેનું નિયમન કરનારે છે. જો તેવા પ્રકારનું નિયમન ન હોય તે કેમાં બેગણું જુના ઝઘડાઓ દાખલ થાય, જે વખતે પક્ષકારોને પુરાવા નષ્ટ થઇ ગયે હૈય, અને પુરાવા સિવાય ન્યાય થઈ શકે નહિ, અને સમાજને ન્યાયની મુદત મળી શકે નહિ, ન્યાયની કેટેની મુદત લેવાની ઇચ્છાવાળા પિતાની મરજી પડે ત્યારે કોર્ટને આ શરો લેવા ન જાય પણ કરાવેલી મુદતની અંદર જ જાય એ ધોરણ કરાવવાનો ઉદ્દેશ એ કાયદાને છે. દેવું અદા કર્યા સિવાય અથવા લેણદારનું મન પતાવ્યા સિવાય દેવાદાર કહ્યું મુક્ત થઈ શકતો નથી.
શ્રી ઉત્તમવિજયજી મહારાજ ગૃહસ્થાવાસમાં ૩૮ વર્ષ રહ્યા અને ઓગણત્રીસ વર્ષ દિક્ષા પર્યાવમાં રહ્યા એટલે સડસઠ વર્ષની ઉમરે તેઓ કાળ ધર્મ પામ્યા.
તેઓશ્રીએ પોતાના ગુરૂ શ્રી જનવિજયનું નિર્વાણ રચી પિતાની ફરજ અદા કરી છે. અષ્ટ પ્રકારી પૂજાની રચના તેમણે કરેલી છે. તે સિવાય બીજી કઈ રચના કરેલી છે, તેને તપાસ કરતાં માહિતી મળી શકી નથી.
આવા નિર્મળ ચારિત્રવાન પંડિતના ચારિત્રનું મનન કરી તેમના જેવા સમર્થ થવાની ભાવના ઉત્પન્ન કરવી એ આપણા ઉદયની કુચી છે.
વીલ નંદલાલ લલુભાઈ
जापाननी आश्चर्यकारक उन्नति.
( ગતાંક પાને ૧૬૫ થી ચાલુ. ) સંસારમાં કોઈ પણ એવો દેશ નથી, કે જેણે જાપાને વાંચવા લખવાની જે અદ્ભુત શક્તિ અને ઉન્નતિ ગયા શતકના પાલ્લાં પચાસ વર્ષમાં મેળવી છે, તેટલી મેળવી હેવ ! પણ આ ઉન્નતિનું જાપાનને બીલકુલ અભિમાન આવ્યું નથી. જાપાનમાં હજી પણ સાર્વજનિક શિક્ષણ આપવામાં કસર રાખવામાં આવતી નથી અને આવશ્યક ખચમાં પાછી પાની કરવામાં આવતી નથી અને આ બાબતને લગભગ દોઢ કરોડ રૂપીઆ ખર્ચ કરવામાં આવે છે.
જે દેશ્વમાં શિક્ષણની આટલી બધી અસાધારણ ઉન્નતિ થઈ છે, ત્યાં સમાચાર પની પણ ઉન્નતિ થવી જ જોઈએ. કારણ કે વાંચી લખી શકનાર મનુષ્યને સમાચાર પત્ર અને પત્રિકાઓની અવશ્યમેવ આવશ્યક્તા હેચ છેજ. જાપાનમાં પહેલ વહેલું પત્ર જે સને ૧૮૧૧ ઇ. સ. માં નીકળ્યું હતું. તે તે જન્મતાંજ મરી ગયું હતું. તેને માત્ર એકજ અંક પ્રકટ થયો હતો. ત્યાર પછી ૧૮૬૪ સુધી બીજું કોઈ પણ પત્ર નીકળવા પામ્યું ન