________________
૧૭૨
બુદ્ધિપ્રભા.
મતલબ કે નહાવા દેવા વિગેરેમાં જરૂર જેટલું જ પાણી વાપરવું અને દરેક કામમાં ગળેલું પાણી વાપરવું, પણ અણગળ વાપરવું નહિ. શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે પાણી ધીની પિઠે વાપરવું, જ્યારે હાલ પાંચમા આરાના પ્રતાપે બેસુમાર પાણી વાપરવામાં આવે છે જે ઘણુજ શરમ ભરેલું છે.
૩. ખાવાની ચીજે--ખાવાની ચીજો જેવી કે અનાજ, શાક, ઘી, તેલ વિગેરે વિગેરે. આ તમામ ચીજો એવી વાપવી જોઈએ કે તેમાં બીલકુલ બસ છવની હિંસા થાય નહિ. અને જે તેમની બાબતમાં ઉપેક્ષા રાખવામાં આવે તે જાણું પડી શકે નહિ અને હિંસાને દેષ આવે.
શેઠ મોહનલાલ લલ્લુભાઈ
મિતતા -(
ર)
પ્રત્યેક મનુષ્ય પિતાની સ્થિતિ સુધારવા માટે, સ્વાધિનતા પ્રાપ્ત કરવાને માટે યથાશકિત ઉદ્યાગ કરવાની જરૂર છે. તેના અંગે તેનું મુખ્ય કર્તવ્ય એ હેવું જોઈએ કે પિતાની આવકમાંથી કાંઈક ને કાંઈક બચાવવું, શ્રમ, કરકસર, દરદક્ષિપણું, નિસ્વાર્થ, ઇન્દ્રિયદમન આદિ અનેક ગુણેપર સ્વાધિનતાને આધાર છે. આ સર્વ ગુણનું મૂઠા કરકસર છે.
કરકસરને હેતુ વ્યક્તિગત મા સામાજિક ધનની વૃદ્ધિ કરવાને છે કે જે હાલના જમાનામાં એક ઉન્નતિના સાધનભૂત છે. તેને કુંકામાં અર્થ ગૃહપ્રબંધ છે અને તે સ્કુટ આગળ ઉપર સમજાવવામાં આવશે, ધન શ્રમથી ઉત્પન્ન થાય છે, કરકસરથી સુરક્ષિત રહે છે અને ઉદ્યોગ તથા દઢતાથી
વધતું જાય છે. પ્રત્યેક વ્યક્તિ જે બચાવે તે સમ્પતિ કહેવાય છે, પરિશ્રમ, જે સમાજની ભલાઇનું એક કારણ છે. પણ તેથી ઉલટું જે અપ
વ્યય છે તે સમાજને હાનિકારક છે. આ દુર્ગુણ બુદ્ધિમાન અને વિવેકી મનુષ્યમાં પ્રવેશ નથી કરી શક્ત, તેનામાં કરકસરનો ગુણ આવે છે અને તેથી તેઓ દુરદપિ થાય છે. જે માણસ દૂરદર્શિ નથી છે, અર્થાત્ જે મનુષ્યને ભવિષ્યનો ખ્યાલ નથી, તે સર્વેદ અપવ્યય રહે છે. તેઓ પરિશ્રમ પણ કરતા નથી અને આથી જંગલી સ્થિતિમાં પડી રહે છે. પ્રથમ ઇગ્લાંડના લેકે અશિક્ષિત હતા. તેઓ ડુંગરમાં પડી રહેતા. ઝાડની છાલ-પાંદડાં પહેતાં ને પથરથી પશુ પક્ષીઓ મારી ભક્ષણ કરતા. ડા સમય સુધી તો તેઓમાંના કે એ સુધારવાને ઉપાય ન કર્યો. પણ આખરે તેઓ ધીમે ધીમે હથિયાર બનાવતાં શિખ્યા. તેઓ ખેતી કરતાં શિખ્યા અને કરકસરથી અનાજ વગેરે એક કરતાં શિખ્યા. વક્ષે કાપી ઘર બનાવતા. આવી રીતે પરિવર્તન થતાં થતાં તેઓએ શ્રમથી મોટાં મેટાં કાર્યો કર્યો. એને બનાવ્યાં, સ્ટીમ બનાવી એ બધું પરિશ્રમના પ્રતાપે ! આવી રીતે પરિશ્રમથી ધન મેળવી શકાય. કરકસરથી ધન બચાવી શકાય, તેનાથી આપત્તિઓને સહન કરી શકાય, અનાને મદદ કરી શકાય, અને નિલપર દુર્બલને અત્યાચાર થત રોકી શકાય તથા આવા અનેક સ્વપરહિતનાં કાર્યો કરી શકાય.
મી. બે ( Mr. Barrow) નું કથન છે કે બીજાની કમાઈપર આપણું જીવન વ્યતીત કરવું એ કાયના જેવું છે. તેનાથી પબ્લીકને મા પિતાની સેવા થઈ શકતી નથી,