SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ i બુદ્ધિપ્રભા, त्रण प्रकारे आत्मा. ( દાહરા. ) આત્માને આત્મારૂપે, પુરને પર જાણેજ; નમું અક્ષય સિદ્ધ તેહ જે, અનંત ઐાધી છેજ, શિવ ધાતા સકલાત્મ, જિન ઈચ્છા વિષ્ણુ અરીહંત; સુગત વિષ્ણુ નમું સુનિજી, ભારતી વિભૂતિવ'તુ, આગમ હેતુ એક ચિત, શક્તિ રાખી ધ્યાન; કેવળ સુખ કાજે કહ્યું, વિવિક્તાત્માનુ ખ્યાન, અહિરાંતર પરવિવિધ, આત્મા દેહની માંદ્ય; બાહ્ય તજી પર પામવા, કરીને મચ્ચાપાય, આત્મ બ્રાંતિ શરીરાદિમાં, તે ખહિરાત્મા જાણુ; ચિત્ત ષ વિશ્રાંતિને, અતર આત્મા પ્રમાણુ, એ એથી જે અન્ય છે, અતિશય નિર્મળ જે&; સર્વ કર્મને ક્ષીણુ કર્યા, પરમાત્મા છે તેહ. નિર્મળ કેવળ શુદ્ધને, વિવિક્ત પ્રભુ પરમાત્મ; પરમેષ્ટી અવ્યય વળી, ઇશ્વર જિન પર આત્મ આત્મ જ્ઞાનથી વિમુખ તે, ખહિરાત્માથી ભાઈ ! ઇંદ્રિય દ્વારથી સ્ફુરતા, દેહજ આત્મ મનાય. પરમાત્માધિષ્ઠિત છતાં, સ્વદેહ સમ પરદેહ; જોઈ અચેતન માનતે, અપરરૂપ મૂઢ એહ. વિભ્રમથી અવિદ્યા તોા, થાયે દૃઢ સસ્કાર; પુનર્જન્મમાં પણ ગણે, આત્મા શરીરાકાર. પુરૂષ ભ્રાંતિ સ્થાણું વિષે, થતાં થતું ચેષ્ટિત; તેમ આત્મ શ્રમથી થતું, દેહ વિષે ચેષ્ટિત. હુ આત્માથી આત્મને, અનુભવું આત્મ વિષેજ; નરનારી નહિ નાન્યતર, એક અહુ નહિ ભેજ. અહિરાત્માને કાજ થયા, અંતર આત્મ સુધન્ય; સા સ’કલ્પે! રહિત જે, ભાવે પરમાત્મન. *તિલિ‘ગમાં શાસને, કરતા આગ્રહ જે&; *આત્મા કેરૂ પરમપદ, નથી પામતા તેહ. ભવભ્રમણા બી પરબુદ્ધિ, મુક્તિ તજે એ મંત્ર અવચ સુખ તે માર્ગ એ, જાણે સમાધિ તત્ર, પાપટલાલ ડેવલચટ્ટ શાહ, ૧૫ * આ નિશ્ચયનયર્ન અનુસારે સમજવી. ૨ 3 ૪ ૫ B < ← ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪
SR No.522076
Book TitleBuddhiprabha 1915 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy