________________
અનંત જીવન,
अनंत जीवन.
ગુરુ.
હું અનુસધાન ગતાંક પૃષ્ટ પરથી )
દેઈ ઉપદેશ તે ખાવું, ગમે તેને ખરા ભાવે; કરી ઉપકાર તે ખાવું, હુકભ ભારા સુશિષ્યાને. લઘુતા ચિત્તમાં ધરવી, ગરીબેાનાં હૃદય હુવાં; ગરીબેાનાં હૃદય જોવાં, હુકમ મારા સુશિષ્યતે. “તવંગર યા ગરીબામાં, કાર્પિ ભેદ નહિ ધરવા;” કરે પરમાર્થનાં કાર્યાં, હુકમ મારા સુશિષ્યાને.’
*
*
*
+
“જગત્ સેવા બલી કરવી, હુકમ મારા સુશિષ્યાને”— ( શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજી )
હવે ગુરૂ કેવા હોવા ોઇએ કે જેઓ સાચા પથ બતાવી શકે. ઉપલા પદ ઉપર આપણું લક્ષ આપીશું તે આપણુને માલુમ પડશે કે સૂરિજીએ ગુર્ કર્તવ્યની રૂપરેખા દોરી છે. તેમજ સાથે સાથે શિષ્યાને જગત સેવામાં ઉત્સુક રહેવાને પરમાર્થ દૃષ્ટિથી સુલલિત ખાધ આપ્યા છે.
G
એટલુ' તો વાસ્તવિક રીતે ખરૂં જ છે કે જો ગુરૂ મહારાજએ ખરી અ’તરની લાગણીથી પોતાની કરજે બજાવે તે તેઓ વિશ્વ ઉપર ઘણા ઉપકાર કરી શકે, અને વિશ્વવવ હાઈ શકે. ગુરૂ સત્તા એ રાજ્ય સત્તાથી પણ અધિક મનાય છે. કારણ કે: The King rules over the subjects while the priest rules over the mind. રાજા પ્રજા ઉપર સત્તા ચલાવે છે, પરંતુ ગુરૂ તે મનુષ્યના મન ઉપર સત્તા ચલાવે છે. માટે જે ગુરૂ મહારાજને આત્માથી હાઈ જગત્ હિતાર્થે નિષ્કામ બુદ્ધિધી સેવા ખાવે તે તે મહા ઉપકાર વિશ્વ ઉપર કરી શકે, એ નિ:સ ંશય છે,
હવે ગુરૂ કેવા હોવા જોઈએ તે સબંધમાં શ્રીમદ્ આન ધનજી મહારાજ કહે છે તે વિચારીએ.
आगमघर गुरु समकिति, किरिया संवर साररे; संप्रदाय अचक सदा, सुची अनुभवा धाररे.
ifd.
જીનેશ્વર ભગવાને કહેલાં શાસ્ત્રાના અણુતાર, શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધાવાન, જેમની ક્રિયા કેવળ નવાં કમેર્રના બંધનને રીકવારૂપ છે તેવા, વળી ગુરૂ પર પરાયી પાસ થએલી શુદ્ધ પ્રવૃત્તિ પ્રમાણે પ્રવર્તન કરનાર, હમેશાં બીજાને ન કંગનાર સ્વસ’વેદન-પવિત્ર અને આત્મજ્ઞાનને ધારણ કરનાર એવા ગુરૂ જોઈ એ.
અનંત જીવન પ્રાપ્ત કરનારની ઇચ્છાવાળાએ આવા રે ગુરૂય તેમને પેાતાના નિષ્મમક તરીકે–દેધરનાર તરીકે પસદ કરી તેમને પાતાને શિર સ્થાપવા ોઇએ.
ગુરૂ મહારાજ આગમાના ઋણુ હોવાથી તેએ સારાસાર, ગ્રાહ્વાગ્રાહ, હેય તૈય અને