SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ખરું સુખ ત્રીશી. પરમાત્મ ગુણુની પ્રાપ્તિમાં, બહુ બહુ મંડયા રહીશ; સર્વ દોષ છેડયે પછી, પરમ સુખ પામીશ. ૨ પરમાત્માના ગુણે પ્રાપ્ત કરવા બધા દોષથી મુક્ત થવા જ્યારે અખંડ ઉદ્યોગ આદરવામાં આવશે ત્યારે પરમસુખની પ્રાપ્તિ થશે. સમાધિ શતકમાં કે શુપિયોગમાં આત્માના ત્રણ પ્રકાર ભતાવ્યા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, જડપુદ્ગલમાં રાચી રહે તે તે આત્મા બહિરાત્મા છે, દેહ અને ચેતનમાં ખરેખરી ભિન્નતા સમજી આત્મસ્વરૂપતી એળખાણ કરનારા તે અંતરાત્મા અને છેવટ શુદ્ધ આત્મ ધર્મમાં લીન થઈ કર્મ મળથી તદન મુક્ત થતાં જે દશા પ્રાપ્ત થાય તે પરમાત્મ દા છે. ફા યાત્મજ્ઞાન સંપન્નઃ, પરમાનંદ નદિંતઃ, પુણ્ય પાપ વિનિર્મુક્ત સ્તદા તે પરમ સુખમ્ આત્મજ્ઞાન આનંદમાં, પરમલીન થાઈશ; પુણ્ય પાપ છેડયે પછી, પરમ સુખ પામીશ. આત્મજ્ઞાન મેળવી પરમાનંદના લાવા લઈ પાપ અને પુણ્ય અતેને છોડી દઇશું ત્યારે પરમ સુખની પ્રાપ્તિ થશે. પાપને પ્રથમથી છેાડવાનું છે તે પુણ્યને પાછળથી ઉંચી શ્રેણીએ ગયા પછી છાડવાનું છે. પુણ્ય છે એ ભવસાગર તરવામાં સાધનરૂપ છે પણ કિનાશને પ્રાપ્ત થયા પછી તેની જરૂર નથી, પુછ્યુ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તેનું ફળ ભોગવવું પડે છે તે તે અર્થે દેવતાદિ સ્થિતિમાં જન્મ મરણુ જારી રહે છે. માટે છેવટ પુણ્ય પણ છેાડી દેવાય છે તે પરમદશાને પ્રાપ્ત થવાય છે. આત્મ પદ્મવન' ધ્યાન, ભાનુના બેધ્ય લક્ષ્યસે; યદા જિનપ્રભાં વા, તા તે પરમ સુખમ્ આત્મ કમલવન ધ્યાનરૂપ, સૂર્યથી તું ખીલવીશ; કેવલ જ્ઞાન થતાં પછી, પરમ સુખ પામીશ. ૧-૧ ૩૧ ૩૨ ૩૨ આ આત્મારૂપ કભળનાં વનને જ્યારે શુક્લ ધ્યાનરૂપ સૂર્યથી પ્રફુલ્લિત કરીશું ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ અને પરમસુખના લાભ મળશે. જ્ઞાન પાંચ પ્રકારનાં છે. તેમાં સાથી ઉત્તમ, સુંદર, સપૂર્ણ અને અનંત જ્ઞાન-વિશ્વક્ષાચન જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ છેલ્લા Àામાં પરમસુખ દ્વાત્રિંશિકાની સંસ્કૃતમાં રચના કરનાર જિન પ્રભાચાર્યનું નામ પશુ નીકળે છે. આ બહુ સુખ બત્રીશી વાંચક ને હુ સુખ આપનારી થાએ એ અમારા આશિર્વાદ છે, ખહુ સુખ ખત્રીશી, સર્વની જા માટે; વિવિધ વિવિધ વાત, ગોઠવી વર્ણવાટે, લખી વસી નૃપદુર્ગ, શુક કૈવલ્ય સુત્તે, પરમસુખ દ્વાત્રિશિ–કાતા સારભતે.
SR No.522076
Book TitleBuddhiprabha 1915 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy