________________
અ” સુખ ત્રીશી.
૨૦
યદા કૃપા કૃપાશેન, દ્રેષ દ્વેષ' વિનાપિહિ, હનિષ્યસિ સુખાન્વેષી, તદા તે પરમ સુખમ્ દ્વેષ વગર તુ દ્વેષને, યા અસિથી ઢણીશ નિત્ય સુખ ઇચ્છાવરે, પરમસુખ પામીશ, જ્યારે આપણે જીવ નિય સુખની ઇચ્છાવાળા થઇ વગર દ્વેષે દ્વેષને દયા રૂપી તરવારથી હાંકી કહાડો ત્યારે પરમ સુખની આપણને પ્રાપ્તિ થશે. કુધર્મી ઉપર, દુષ્ટ ઉપર કે દુર્જન ઉપર દોષ ન આણુતાં દયા અણુવી કે એ બિચારા પામર જ્વે છે. આપણી અનુકપા મેળવવાને તે હકદાર છે એમ મનમાં મ્હેર લાવી તેની નિદા નહિ કરતાં તેને ખી શકે તે યથાયાગ્ય સમજણુ આપવી પણ તેનું ખેદી નાંખવું એ કામ નથી. એવા જીવા ઉપર દયા રાખવી, જયારે દ્વેષ જાય છે ત્યારે સારી રીતે ખાલી નીકળે છે.
પ્રમાદ પરિા, યદા સદ્ધર્મ કર્મણુિં; સમુદ્યતાસિ નિઃશ’ક', તા તે પરમ સુખમ, તજ પ્રમાદ સત્કર્મમાં, સધર્મ રાચીશ; નિશ’ક ઉદ્યોગી થતાં, પરમસુખ પામીશ.
પાંચે પ્રમાદને છેડી સદ્ધર્મના કર્મમાં કારહિત મંડયા રહીશું પ્રાપ્તિ થશે.
२०
યદા મહમયી નિદ્રા, ધ્રુવ વિદ્રાવયિષ્યસિ; અસ્ત'દ્રસન સદાભદ્ર, સ્તદા તે પરમ સુખમ્ માહમયી નિદ્રા તજી, જ્યારે અપ્રમત થઇશ; જાગ્રત થાતાં જીવ તું, પરમ સુખ પામીશ.
૨૧
માદ્ધ છેડી દઈ ભાવ નિદ્રા ત્યાગ કરવામાં આવશે અને પ્રમાદ તજી અપ્રમત્ત દશાને પ્રાપ્ત થઈશું ત્યારેજ પરમસુખની પ્રાપ્તિ થશે. નિદ્રાના ત્યાગ કરવા એટલે જાગ્રત દાને પ્રાપ્ત થયું, આત્મ ચિંતનમાં જાગ્રત રહેવું અને આળસ કે ભૂલચુકમાં પડ્યા ન રહેવું એ જરૂરનું છે.
જૈન ધર્મીઓનું ધ્યાને ગુણ ખ
યદા મિત્રથવા મિત્ર, સ્તુતિ નિદ્યા વિધાતરિ; સમાન” માનસ તંત્ર, તા તે પરમ સુખમ ્
૩૧
ર
૧૪૩
રર
ત્યારે પરમસુખનો
યદા કામ' પ્રકામ' તુ, નિરાકૃત્ય વિવેકતઃ, શુદ્ધ ધ્યાન ધનાસિત્વ, તદા તે પરમ સુખમ. કામ ભાગ વાંછા યદા, વિવેકથી ત્યાગીશ; શુદ્ધ ધ્યાનરૂપ ધન થકી, પરમસુખ પામીશ.
૨૩
મનગમતાં કામભોગની દાને વિવેક બુદ્ધિથી જ્યારે ત્યાગ કરીશું અને શુદ્ધ ધ્યાનરૂપ ધનથી ધનવાન થઈશું ત્યારેજ પરમસુખની પ્રાપ્તિ થશે. ધ્યાન ચાર પ્રકારનાં છે તેમાં આર્દ્ર અને રાક ધ્યાન નાણું ધ્યાન છે. તેના સાગ કરવા અને ધર્મ ધ્યાન તથા શુલ ધ્યાન છે તેમાં તલ્લીનતા રાખવી.
૨૩
૨૪