________________
પન્યાસજી શ્રી ક્ષમાવિષય
૧૦૩
સવત ૧૭૮૬ના આસા સુદી ૧૧ ના દિવસે પારસી ભણુાવી પદ્માસનવાળી એકસૌથી વધુ જપ માળા જપી સર્વ જીવરાસીને ખમાવી મૈત્રી ભાવના ભાવતાં સુર લેકમાં પધાર્યાં. શ્રી ક્ષમાવિજયજીના જન્મની સાલ મળતી નથી પણ્ ૨૨ વર્ષની ઉંમરે 'વત ૧૭૪૪ ની સાલમાં તેમણે દિક્ષા લીધી તે ઉપરથી તેમને જન્મ સવંત ૧૭૨૨ ની સાલમાં થયેલે હાવા જોઇએ. તેઓ ૨૨ વર્ષે ગૃહવાસે રહ્યા. અને ૪૪ વર્ષ મુનિપણે રહ્યા. એકદર ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
એમના વિરહથી અમદાવાદના સંધ ઘણા દીલગીર થયો તે વખતે શ્રીમાળી ન્યાતના શેઠ આપ્યુ∞ લાલચ'દ તથા તેમના મિત્ર પ્રીકા પારેખ ગુરૂના શરીરને અગ્નિ સરકાર માટે ક્ષે જવા શાસ્ત્રોક્ત વિધિથી શીખીકા તૈયાર કરાવી ગુરૂ શરીરની કેશુર ચંદનથી પૂજા કરી શરીરે અર્ચન કરી શીખામાં પધરાવી ઘણા ડંખથી સાબરમત્તીના કાંઠા ઉપર લે જઈ સુખડ અને અગરથી અગ્નિ સંસ્કાર કર્યાં. રસ્તામાં સંધ સેના રૂપાના ઝુલથી વધાવતા હતા અને પૈસા ઉછાળતા હતા. તેમની હ્યુબ નવા વાસમાં જૈન મંદિર પાસે સધની અનુભમતિથી લક્ષ્મીચ‘દ પુનજીએ આગળ પડતે ભાગ લઇ અનાવરાવી છે.
શ્રી ક્ષમાવિજયજીએ જત્રા આબુ, અચળગઢ, શીરાહી, ખભણવાડ, નાંદીયા, વસ તપુર, સાડી, રાણુકપુર, ધાણેરાવ, વીજા, લોટાણા, વરકાણા, નાઝુલ, નાંદોલાઈ, ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, લેવા, ઈડર, વડનગર, વીસનગર, અમદાવાદ, પાટણ, ચાણુસમા, તાર’ ગાજી, સિદ્ધપુર, મહેસાણુા, રાધનપુર, સાચેાશ, સમી, સપ્તેશ્વર, સાંતલ, વાવ, વઢવાણુ, દાંતા, ખંભાત, કાવી, જંબુસર, ભરૂચ, સુરત વિગેરે સ્થાએ વિહાર કર્યા હતા.
શ્રી ક્ષમાવિજયઝની દીક્ષા વખતે જે આકાશવાણી થઈ હતી તે ખરી પડી છે. તેઓ ઘણુ વિનમી હાઈ પોતાના નામ પ્રમાણે ફ્રામાના ભાર હતા, તેમજ શિષ્ય અને તંત્ર દિક્ષીત સાધુ વગૅના ઉપર વાત્સલ્યભાવ રાખતા, તે કાલ આશરી તેઓએ પ્રતિષ્ઠા અને · ઉપધાનની ક્રિયાઓ પશુ કરાવી છે, તેઓ ગુરૂ આજ્ઞા પાળવામાં ચુસ્ત હતાં. જૈન મુનિએનુ મહત્વ ગુરૂના પાલણમાં વિનયગુણુ અને શાસ્ત્રાભ્યાસમાં ઘણા ભાગે રહેલું છે તે તેખામાં ખાસ દેખાઈ આવે છે, તેઓને પથરીને આાર હતા, છતાં અમદાવાદથી પાટણ ગુરૂ મહા રાજની વૃદ્ધાવસ્થામાં પધાયા હતા. તેમજ અમદાવાદમાં હતા તે વખતે આચાર્ય તરફથી સુરત ચેોમાસુ કરવાની આજ્ઞા થતાં સુરત પધાર્યાં હતા. તેઓ સુવિહીત ગીતાર્થકલમણુ છતાં ગર્વરહિત વિનયી અને ભદ્રક પરિણામી હતા. જે ગુણે આત્મન્નતિના પાયા રૂપ છે.
૧ શ્રી અવિજયજીને રાસ જૈન રાસમાળા ભાગ ૧ àા અધ્યાતમ જ્ઞાનપ્રસારક મ`ડળ તરફથી અહાર પડેલે છે, તેના પૃષ્ઠ ૧૩૭ ઉપર પાયલે છે. તેની દશમી ઢાળના માઢમી થી નિચે પ્રમાણે છે. સંવત સત્તર ખાસીએ, શ્રી ખીમાવિજય પન્યાસ હે; આસે સુદી એકાદશી, લડ઼ે સુર પદવી સુખવાસ હો.
આ પ્રમાણે છે. પણ ખરી સાલસતરસે ાથી હાથી ોઇએ. કેમકે શ્રી ક્ષમાવિજય છના રાસમાં નિચે પ્રમાણે જણાવેલું છે.
દુહા—સેમી.
ગૃહવાસે માીરા, બેતાલીશ મુનિ પડ્યું;
સન્ની યાસડ વરસ, ગણી ખીમાવિજ્રયજીવ'ત,
તેમણે સ’વત ૧૭૪૪ માં દિક્ષા લીધેલી છે તેથી નિવૈણ શાલ સવત ૧૭૮૬ ખરી હેવી બ્લેઇએ.
કી
-