________________
૧૦૨
બુદ્ધિપ્રભા
ભાર ચામાસાં કર્યાં હતાં, તે દરમ્યાન તેમણે ઉપદેશ આપવાનું કામ ઘણું કર્યું હતું. તે સ ંવત ૧૭૭૦ ના કારતક વદી ૬ ને બુધવારે શ્રી છનવિજયજીને દિક્ષા આપી હતી. તેમના ગુણનું વર્ણન કરતાં રાસકાર શ્રી વિજય પણ જણાવે છે કે?—
સેા ભાગી વડભાગી ત્યાગી, વૈરાગી વાર;
કાલ પ્રમાણે સંયમ ખપ કરે, પામવા ભવજય તીરે, ગર્વરહિત ભદ્રક પરિણામી, વિનય સમતા ધારી; દેશના જલધારાએ સીંચે, ભવિક ય શુભકારીરે. ગાયન–સાયમ જખુ પ્રભવા, સિય‘ભવ સુરીશ; મુદ્રા મેાહન જેની દેખી, સાંભરે તેડુ મુનિસર
*
*
પાટણના સંઘની વિનંતિથી અને ગુરૂ મહારાજને વદાની જીજ્ઞાસાથી તે પોતાના શિષ્ય જીનવિજયજીસહ પાટણ પધાર્યા અને ગુરૂ મહારાજને વાંધા. આ વખતે શ્રી વિજયક્ષમા સૂરીએ તેમને પન્યાસ પદ્ધિ આપી. તે પછી તેઓ શ્રી શખેશ્વરજીની યાત્રા કરી પાછા પાટણમાં પધાર્યા, સંવત ૧૭૭૪ ના મહા માસમાં શ!. રૂષમદાસ ભાઈએ મ્હોટા મહેસ કરી ૬૦૦ જીત ભિખ ભરાવી શ્રી ક્ષમાવિજયજી પાસે સ્થપાવ્યા હતા. ત્યાર પછી સત્રનો આમવુ અને ગુરૂ મહારાજની વૃદ્ધાવસ્થાના કારણથી તેઓએ સ. ૧૭૭૫ નું ચામાસું પાર્ટણુમાં કર્યું. સંવત ૧૭૬૫ ના શ્રવણુ વદી ૧૪ સેમવારના દિવસે શ્રી કપૂરવિજપ∞ મા રાજ સ્વર્ગે સ્વીધાયા.
ર
મ
પાટણથી વિવિધ સ્થળોએ વિહાર કરી રાજનગરમાં પધાર્યાં. ત્યાં સુરતના સવ વિનતી તે ગણુનાયકનો આદેશ થવાથી તેઓશ્રીએ સવત ૧૭૮૦ નું ચામાસું કર્યું હતું. ચેોમાસુ ઉતર્યાં બાદ સુરતના માણેકચ'દ નામના ભાવિક શ્રાવકે ખીજું ચેામાં સુરતમાંજ કરવા ધણા આગ્રહ કર્યો પણ શાસ્ત્રમર્યાદા વિરૂદ્ધ ચેકમાસું ઉતર્યાં પછી રહેવાયજ નહિ એમ જણાવી તેમના ઘણા આગ્રહથી આ દિવસ વાડીમાં રહ્યા. ત્યાંથી વિહાર કરતાં જંબુસર પધાર્યાં, ત્યાંના સધની વિનંતિથી સંવત ૧૭૮૧ નું ચેમાસું ત્યોં કર્યું. અમદાવાદના સંધના આગ્રહથી તેઓ શ્રી જીનવિજયજીસ અમદાવાદ આવી ઉપધાનવહનતા માલારાણ વગેરેની ક્રિયા કરાવી. તે પછી સંવત ૧૭૮૬ નું છેલ્લુ ચોમાસું તેમણે દાસીવાડાના અપાસરે કર્યું. આ ચામાસામાં પથરીના રાગે પાછા સખ્ત હુમલો કર્યો, પણ ધૈર્યતાથી તે સહનકરતા અને પોતાના ઉપયોગ ચુકતા નહિ. રાગની વેદના વખતે પૂર્વ થએલા મહાજ્ઞયેા ખધક મુનિના ૧૦૦ શિષ્યા, અરજીનમાળી, ગજસુકુમાળ વિગેરેના ઉપર જે પરિસડ્ડા થયા હતા તેમનું સ્મરણ કરી પેતા ઉપર થતા પરિસડા સહન કરી તે પોતાના ધ્યાનમાં દૃઢ રહી સ્વાધ્યાય કરતા હતા. દરદના સખ્ત હુમલાના લીધે પોતાના અંતિમ સમય જાણી સધને ભેગા કરી શ્રી જીનવિજયજી પાસે લાવીને તેમને સધની ભાલવણી કરી પોતે શુભધ્યાનમાં રહેવા લાગ્યા.
...A
અમદાવાદમાં કરેલાં લાગે છે. તે ગીતાર્થે હતા અને ધણું વિહાર કરેલા છે, તેથી પ્રમાદના રણસર એમ થએલું હશે એમ માનવાને કારણ નથી.
まっけ
+ સાત સૈાનવીન છનખ્તખ ભરાવી પ્રતિષ્ઠિત કરીની હકીક્ત ઉપરથી અંજન રામા કા