________________
બુદ્ધિપ્રભા.
અઢારમી સદી દર્શન પ્રભાવનાની હતી, તે વખતમાં જૈનમંદિર અને જીન ભિખની સ્થાપનાની આવશ્યકતા વિશેષ પ્રમાણમાં હરી, પણ ચાલુ સદીમાં જ્ઞાનની પ્રભાવનાની વિશેષ અગત્ય છે. આ સદીમાં ધનવાનોએ દશૅનની પ્રભાવનાની સાથે સમ્માનની પ્રભાવના કરવી નેએ છીએ. વિજ્ઞાન અને શેષખાળના જમાનામાં તે તરફ આખું લક્ષ આપવામાં આવશે તા આપણે બીજી પ્રજાઓ કરતાં પાછળ પી જઇશું. માટે દર્શન પ્રભાવના કામ કરવાની સાથે જ્ઞાનપ્રભાવના કરવાને ભુલવુ જોતું નથી પશુ આ કાળની અપેક્ષાએ એ તરફ વધારે લક્ષ પરાવવા જેવું છે.
વકીલ નદલાલ લલ્લુભાઈ-વડોદરા
:
शेरीसा महातीर्थ वर्णन.
(શેરીસાનુ સ્તવન—–રાગ કયાણ ) શ્રી સેરિશ્વરા પ્રભુ, પાશ્ર્વ નવરા; પ્રાચિન દેવાલય માંહિ, મિત્ર ખડુ ભા. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં, શેરી સાંક્ડી મોઝાર; વિદ્યાસાગર મુનિ પધાર્યા, શિષ્ય પાંચસે લાર. ચપળ શિષ્ય એતિક્ષણ બુદ્ધિ, ગુરૂપાથી તડી રેખ; લાગ લી એકાંતે રાત્રે, મળ્યા મંત્રના લેખ. મંત્ર આરાધન કરવા બેઠા, આબ્બા બાવનવીર; અમને આજે કૅન તેડાવ્યા, તત્ર રહી નહી ત્યાં ધીર. ખેલ કરતાં સાચુ થયું આ, નય રીોયણું ખાર; જીનવરનું પ્રાસાદ અહીં નહી, ચી કરે તૈયાર. દેવલદેવે આણી આપ્યું, જાગ્યા ગુરૂ કૃપાલ; મુદ્ર શિષ્યોએ ખાટુ કીધુ', તેડી દેવી તકાલ દેવી એ વડે શિષ્યા માંધ્યા, ગુરૂજીને પડયા પાંચ; ધ્યા લાવી છેાડી દીધા હવે, સંધ વિસામણ થાય. થાડા દિવસ માંહિ પધાર્યાં, દેવચદ્ર આચાર્ય; ધરણેદ્ર દેવને આરાધી, શ્રાવક ચિતા વાય. - મુત્રનાયક જે પાર્શ્વનાથજી, પાડયું લોઢાણુ નામ; ચાવીસ અરિહા કાઉસગ્ગીયાઝ, બિરાજે તે ધામ. મહાતિર્થ માંહિ વસ્તુપાલે, નમિ જીન બિબ ભરાય; કાળુજી વદી ખીજના દીને, વિષે સેમી ધરાય. ખંડિત તીર્થ શેરીસા છે, કયારે થાશે ઉદાર ? હ પ્રાચિત પામતે મળવા, વધુ વારવાર.
શ્રી. ૧
શ્રી. ર
શ્રી. ૩
શ્રી. ૪
શ્રી. પ
શ્રી,
શ્રી. ૭
શ્રી. ટ
શ્રી. હ
શ્રી. ૧૦