________________
વૃદ્ધિમ.
46
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पदुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।।
તા. ૧૫ જુલાઈ સને ૧૯૧૫- [અંક ૪ જે મુસા સત્ય શો સે”
rovvvvvvvvvvvvvvvvvwvw
વર્ષ ૭ મુ].
કવાલી. થયે અવતાર માનવને, ભણુને સર્વ વિધાઓ; અનુકમ જ્ઞાન પામીને, મુસાફર સત્ય શોધી લે. ક્ષા ભાગ ખરું સુખ છે, કે દુઃખા સક્લ શાથી; વિવેકે તે વિચારીને, મુસાકર સત્ય શોધી લે. ખરી સ્વાત્મોન્નતિ કરવા, થતાં દુખે સકલ હરવા; ખરી મધ્યસ્થ દષ્ટિએ, મુસાફર સત્ય શોધી લે. વિચારીને સકલ શાસે, નિહાળીને સક્લ દયે; હદયની સુક્ષ્મ દૃષ્ટિએ, મુસાફર સાય શોધી લે. પરંપર અધ શ્રદ્ધાની, પડેલી ટેવ ટાળીને; પ્રમાણોની પરીક્ષાથી, મુસાફર સત્ય શોધી લે, સ્વયં નિર્ણય કરી સહુને, અસંખ્ય દષ્ટિ સાપેક્ષે; ખરા સ્વાનુભવે જગમાં, મુસાફર સત્ય શોધી લે. ખરી છે સત્યની કહેણી, ખરી છે સત્યની રહેણી; બુદ્ધાયેબ્ધિ ધર્મના પજે, મુસાફર સત્ય શોધી લે.
आगमोदय समिति परत्वे विचार.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોમમાં આગમેદયસમિતિનું મૂળ ભયમાં શ્રી મલિનાથ ભગવાનની સમક્ષ રપાયું છે. આગમેદયસમિતિ દ્વારા જૈન સૂવો છપાવવાને મુખ્ય ઉદેશ છે, એક આગમની પાંચસે પ્રતિ છપાવવા પ્રાયઃ વિચાર છે. પિસ્તાલીશ આગમ પૈકી ઇબ્રીશ આગમ છપાવવા માટે હાલ વિચાર થાય છે. છેદસૂત્ર છાવવા માટે નિશ્ચય કર્યો નથી.