________________
૨૩૬
બુદ્ધિપ્રભા
થાય છે. તસ્માત કારણુત જ્ઞાની જનો એ આપણને એમ ફરમાવ્યું છે કે કોઈ દુષ્ટ જનના દુષ્ટ કાર્યને અવલોકી તેના ઉપર કેધ ન કરતાં ક્ષમાને ધારણ કરવી. અને તેમ કરવાથી દુષ્ટ જનનું દુષ્ટપણું આપણને કંઈ પશુ હરકત કરવા ભાગ્યશાળી બની શકતું નથી. જેમકે -
क्षमाधनुः करे यस्य दुर्जनः किं करिष्यति ।
अतृणे पतितोवन्हिः स्वयमेव प्रशाम्यति ॥ १ ॥ તુણરહિત જમીનમાં પડેલે અગ્નિ સ્વયમેવ શાન્ત બની જાય છે, તથાપિ જેમ તેનાથી કંઈ પણ નુકશાન થતું નથી તેમ જે પુરૂષોના હસ્તમાં ક્ષમારૂપી ધનુષ શોભી રહ્યું છે. તે પુરૂષને દુર્જને તરફથી જરા માત્ર પણ નુકશાન થતું નથી. ઉપરા કથનથી એમ નહિ સમજવું કે ખેટું, નીચ, અને નાલાયક કાંઈ કરનારના ઉપર પણ સમાજ કરવી, અને સર્વથા ક્રોધ નહિજ કરો. કારણ કે એમ કરવાથી તે દુષ્ટ ઉલટા સજજન જનોને પીડા આપી હેરાન કરે. માટે જરા માત્ર તે રૂવાબ રાખે જરૂને છે. કેમકે રાર્થિ स्वजनेदयापर जने शाठयं सदा दुर्जने तेभा पुनः शठं प्रति शाठ्यं कुर्यात्-54રિક્ત સૂત્રને અમલમાં મૂકી દુર્જનનેને મર્યાદા ઉલ્લંઘન કરતા અટકાવવાની ખાતર ઉપરથી દેખાડવા પુરતે કેધ યાને રૂવાબ ધારણ કરવો તથાપિ હદ ઓળંગી મર્યાદા બહાર ક્રોધને કદાપિ કાળે પણ જવા દે નહિ, તેમજ તેનાથી કોઈ પણ પ્રકારનું પાપકર્મ કરવું નહિ. અને તેને ઘણા લાંબા વખત સુધી મનમાં રહેવા માટે જગ્યા આપવી નહિ ઉપરેડક્ત પ્રકાના ક્રોધને લઈને શ્રમણ ભગવત શ્રી મહાવીર–વમાન સ્વામિના બે શિષે ભગવન્ત મનાઈ કર્યા છતાં પણ ગૌશાલકના સામે વાદમાં ઉતર્યા તેઓને ગોશાલે તે જેલેસ્યાના બળથી બાળી ભસ્મ કરી નાખ્યા છતાં પણ આરાધિક થયા છે. તેમજ સ્વામી તથા નમુચી પ્રધાનને નિબંધ પણ જગજાહેર છે. તે ઉપરથી સાર ગ્રહણ એજ કરવાને છે કે પરમાર્થ બુદ્ધિથી કારણવશાત ક્રોધ શેવન થાય છતાં તન્મય બની જવું નહિ. અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ખાતર જેમ બને તેમ ધિને ત્યાગવા પ્રયત્ન કર. એ સ્યાદવાદ વાદીને મત છે તે સર્વદા જયવતે વર્તે.
સુચના:-આ લેખ વ્યવહારટરિની અપેક્ષાએ લખ્યો છે.
न्हानां मोटां कर्तव्या.
લેખકઃ–પાદરાકરહિમાલય પર્વતમાંનો એક કણ એટલે કંઈ નહિ, મહાસાગરમાંનું એક બિંદુ એટલે કંઈ નહિ એ સત્ય છે. એક વસ્તુનો અનંત ભાગ એ વસ્તુની સરખામણીમાં કંઈજ નથી, પણ તેવાં અનેક કુણુ મળીને તે પર્વત થયે છે. તેવા અનેક બિંદુ ભળીને જ મહાસાગર બને છે, અને એવા અનેક અનંતમો ભાગ મળીનેજ એક વસ્તુ બની છે. તે આપણે કબુલ કરવું જ પડશે. અને તે જ પ્રકાર માણસની સુશીલતાનો અગર સદ્વર્તનને છે. નાનાં મોટાં અનેક સંસ્કૃ મળીને જ માણસનું વર્તન બને છે.
ગમે તેવા મનુષ્ય સાથે નમ્રતાથી લવું, કોઈ પણ માણસને સંતોષ આપવાને પ્રયત્ન કરો. કોઈ પણ માણસને બને તેટલી સાહ્ય કરવાની સંધી સાધી લેવી, કોઈ પણ