________________
૨૫
બુદ્ધિપ્રભા.
આવી ગયે. કમળ તે કુર એક હસ્તી, હા ! હા !! થયો ભ્રમર તે પરલોક વાસી. આશા રૂપી કમળ વિશ્વસરે વસે છે, ને માનવી મધુક મળે ફસે છે; છુટવા વિચાર કરતા શુભ કાર્ય સર્યો, માતંગ કાળ હતો બધી આશ તેવે. ભેળા કરી ક્ષક વૈભવને દૂરે તું, સતકાર્ય માળ મણકા ગણી રાત દી તું; કીરતાર કિર્તન મહિં પ્રભુતા ગણું તું, આરહ જે ઉદય પર્વત શૃંગ ઉંચુ.
सद्गुरु श्रीमद् बुद्धिसागरजी सूरिभ्योनमः
अष्ट प्रवचन माता.
(લેખક:-મુનિશ્રી અજીતસાગરજી-વિજાપુર) ચરમજીનરાજ શ્રીમણુ ભગવંત શ્રી મહાવીર પ્રભુજીએ ભવ્યાત્માઓના કલ્યાણ શ્રી ઉત્તરાધ્યન સૂત્રના ચઉવીસમા અધ્યયન મચ્ચે અષ્ટ પ્રવચનમાતા (સંચમની જનેતા )નું સ્વરૂપે વર્ણવ્યું છે તેનું અ યદુ કિચિત મમમયાનુસારે કથન કરવા આ લેખ લખવા પ્રવૃત્તિ કરું છું અને શરૂઆતમાં સર્વ પાઠક જનને જણાવું છું કે હસવત ગુણ ગ્રાહક બની ગુણનેજ ગ્રહણ કરશે.
હવે લેખ શરૂ કરતાં પ્રથમ શાસ્ત્રકાર મહારાજ અષ્ટ પ્રવચન માતાનાં નામ સ્થન કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ અષ્ટ નેમાં પ્રથમ સમિતિનું નામ તથા વ્યાખ્યા આ પ્રમાણે છે.
૧ ઈસમિતિ તેના ચાર ભેદ વિર પરમાત્માએ જણાવ્યા છે ૧ અવલંબન થકી ઈયો. ૨ કાળથકી ઈર્યા. ૩ માર્ગથકી પર્યા, ૪ યત્ન થકી ઈર્યા એવં ચતુર્ધા. તસ્મિન્નપિ અવલંબન ઈર્યાના ત્રણ ભેદ શાસ્ત્રકારે કથન કર્યા છે. જ્ઞાનાવલંબન. ૧ દશનાવલંબન. ૨ ચારિત્રાવલંબન ૩ ઇતિ. કાલથકી ઈર્યા તે જે સમયે જે કાલ વર્તતા હોય છે. માર્ગ થકી ઈર્યો તે કુપંથને ત્યાગ કરવો. યત્ન થકી ઈર્યા તેના ચાર ભેદ વર્ણવ્યા છે. તઘથા. વ્ય. ૧ ક્ષેત્ર. ૨ કાલ ૩ અને ભાવ જ એવું. હવે દ્રવ્યથકી યત્ના તે બસ તથા સ્થાવર સર્વ પ્રકારના માટે દ્રષ્ટિને સદુપયોગ કરીને ગામના ગમન કરવું. ક્ષેત્ર થકી યત્ના તે સાડા ત્રણ હાથ જમીન પ્રમાણે દષ્ટિ નાંખી ચાલવું, પરંતુ આડુંઅવળું જોતાં જોતાં ગમનાગમન કરવું નહિ. કદાપી કોઈ પદાર્થ જોવાની જરૂર પડે તે ઉભા રહીને જોવું, પણ ચાલતાં ચાલતાં નહિ, કાલ થકી યત્નાતે દિવસે ગમનાગમન કરવું તેપણ ઉપરોક્તરીત્યા. પરંતુ રાત્ર ગમન કરવું નહિ. કદાપિ રાત્રે ગામના ગમન કરવાની જરૂર પડે તે જમીન પૂજ્યા સિવાય પગ મૂકો નહિ. રાત્રિમાં–વડીનીત, લઘુનિત તથા વાયણ. પડિયરછ| વિનય વૈયાવગ્યાદિક કારણોના લીધે ગામના ગમન કરવું પડે તે ખાસ પગ તથા જમીન પૂંજ્યા સિવાય ગામના ગમન કરવું