________________
કાવ્યકુ જ.
૨૪૮
(લેખક:-આત્મન્ મુ. સાણંદ) કહ્યું તું માન જ્ઞાનીનું, અરે એ? આત્મના સંગી; કહ્યું હું માન સતિનું, અરે ! આત્મના રંગી. અને તે સંતને શરણે, રહીને આત્મ તારીશું; હૃદય ઈચ્છા વશી એવી, છુપાવું પણ છુપે નહિ તે. નમું વ્હાલા ગુરૂ પ્રેમે, મહા સગુણથી ભરિયા, બનું સેવક તમારો હું નથી તાર્યા વિના આરે. હૃદયની વાત સહુ જાણે, ગુરૂજી સવ મહારી તે; દયા દ્રષ્ટિ ગુરૂ આણી, ક્ષમા અપરાધ સહુ કરજો. અરે એ તત્વના સંગ, અને તત્વ આપીને; ઉગારો દુઃખ અગ્નિથી, ગુરૂજી જ્ઞાનથી મહારા. તમે તે જ્ઞાનમાં રમતા, અમે અજ્ઞાનમાં ભમતા; ઉઘાડે જ્ઞાન ચક્ષુને, બુદ્ધધિ જ્ઞાનથી મહારા.
प्रेम मुग्ध भ्रमर. લેખક:-મહેતા મગનલાલ માધવજી જેનબોર્ડીંગ–અમદાવાદ,
ભાનુ તણું ધવલ ત થકી વિકાસી, બેઠી હતી કમલીની અલિ રાહ જોતી; આ મધુપ તહિં એક નીશા ભરેલ, બેઠે જઈ કમલ ઉદરમાં છકેલ. ભેટે રમે ગમત ગોઠી કરીજ બગે, ચુંબી લઈ નીરખતો વીકસીત નયને; ધીમે ધીમે સફર પૂર્ણ કીધી રવિએ, અંતે છુ સરકી અસ્ત ગીરિની પુ. સંકોચી લીધી નીજ પાંખડીએ ત્વરાથી, જાણે નલિની અલિને નીજ હુંફ દેતી; બે છં તણું મધુર ગાન અલિ ચલાવે, ને તાળ દઈ નલિની હર્ષ થકી સુણે તે. રાત્રિ વીતી થઈ જશે ખીલતું પ્રભાત, ને સૂર્ય પૂર્ણ નભમાં કરશે પ્રકાશ; માર્તડના કિરણથી ખીલરોજ વહાલી, ત્યારે વિમુક્ત બની: જઇશ પ્રિયા કનેથી. આવા વિચાર રચા નીજ આત્મ સાથે, ભેગી રમે અમીત હર્ષથી પ્રેમ પા: