SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ યુકિલા, ! પણ એટલામાં તો, હતી તે શિકારીના પગ પાસે બીલકુલ ધાસ્તી વિના ધસી આવીને જાણે કંઈ અરજ કરતી હોય તેમ ઉંચુ માં કરી આંસુ ખેરવવા લાગી. તેનું દયામણું મે ને આંસુ ભરી આંખે શિકારીને જાણે એમ ન સુચવતી હોય કે- મારા સ્વામીને ના નાંખ્યા તેમને શામાટે જીવતી રાખી ? ભારે મતે પણ મારી નાંખ ખીચારી વાચ વિનાની હુસૉ હવે તારૂ કાણુ સાધી ! હવે કાણુ તારી સાથે ઉંચી ડૉક રાખી ફરશે ? આજ તારી જોડે ટુટી ગઈ ! તું આજ નિરાધાર થઇ ગઇ ! આ હૃદય દ્રાવક દ્રશ્ય જોઈ શિકારીના મનમાં દયાનો સંચાર થયા–અરે શિકારી તે શું ! પણ પથ્થરની ખેતીવાળા માનવીને પણ દયા ઉપનવે–અરે હૃદય ‘પીગળાવે તેવું એ કરૂણાજનક દ્રશ્ય હતું. ૨ મ્હેં ભૂલ કરી-પાપી પેટને ખાતર એક કુદરતના બાલકના–વતા પ્રાણીને નાગ કર્યો ! તેને મારી નાંખ્યું ! અરેરે ! આપણને એક કાંટા વાગતાં કેવું દર્દ થાય છે! તે આવું તિક્ષણ બાજુ તે ચારા કામળ હસને વાગતાં તેને કેવી પીડા થઈ હશે ! ને આ વિચારે તેને એક કંપારી છુટી-અરેરે ! ખીચારા નિપરાધિને મ્હે. નારી નાખ્યું ! મારા બાળકો માટે-માથા વિનાનું-સુન્દર પક્ષી-આ હસીના આધારને મ્હેં છુટવી લીધું ! હાય ! મ્હે ખોટું કર્યું હે પાપ કર્યું ! અરેરે! ભુલ થઈ ! દયામણા મ્હાંવાળી તુસાની નીડરતા સ્થિતિએ શિકારીના હૃદયમાં દયા ઉત્પન્ન કરી હતી, તે હવે તે પસ્તાતા હતેા. તેની ભુખ ઉડી ગઇ, ને તેને બદલે દુઃખ આવી ખેડું પણ એટલામાં કરીને હસીએ ઉંચુ જોઈ ફરીયાદ કરી. જે પોતાના સ્વામીના ખૂનને માટે ઈન્સાક માગવા લાગી. પોતાના પ્રેમપાત્ર-પ્રાણાધારનો વિના વાંકે નાશ કરવા માટે પાતાને ગયલી–કદી ન પુરાય તેવી ખોટને મા-ગુનેહગારની પાસેજ તે ન્યાય માગવા લાગી, ને તે બિચારી વાચા વિનાની હ‘સૌનિરાશ-દુઃખી-મૃતપ્રાય હસી ઉંચુ ડાર્ક રાખી શિકારી સામે જોઇ રહી. હવે શિકારીથી રહેવાયું નહિ. પેાતાના પ્રેમી પ્રીયતમ માટે તલપતી, વ્યાકુળ થતી, આંસુ વરસાવતી હંસીની દયામણી મુદ્રાએ તેને વ્યાકુળ બનાવી મેક્લ્યા તે પોતે કરેલું પાપ તેને ફાલી ખાવા લાગ્યું, ને જે બનતું હાય તેા હસને આ દુનીયામાં પાછા લાવી આપીને હસીને સુખી કરવાના વિચારો કરવા લાગ્યા. પણ ત્રે-તે હસ! હસીના પ્રીયતમ! હવે પાઠ ક્રમ આવે ! તે તે ગમે તે યેજ ! હવે સૌથી પણ ધિરજ ધરાઈ નહિ, તે વધુ ને વધુ નિડર બનતી ગઈ. મનુષ્ય અતિથી ડરી ભાગી જનાર આ પક્ષી-શિકારી જેવા ઘાતકી--પતાના પતિનાજ ખુની પાસે નીડરતાથી ઉભી રહી અને જરા વધુ નજીક આવી, પાસે પડેલા એક પથ્થરપર પોતાનું માથુ પટી મરી ગ—પેાતાના પ્રાણ ત્યાગ કર્યો. પૂર્ણ પશ્ચાતાપ વચ્ચે આંસુ વરસાવતા શિકારીએ યુ કે તે દિવ્ય પ્રેમવાળી– પતિ વિયાગી—હ સૌ પોતાના રવાનીના અક્ષય મિલન માટે યારનીએ સ્વર્ગે સંચરી હતી. અરેરે ! દિવ્ય પ્રેમવાળી-દેવી ! તને ફાણુ પક્ષી કહેશે ! આવા ઉત્કટ પતિ પ્રેબ ! માનવ ! નતિનાથી પણ વધારે ઉંચા દરજ્જાના પતિ પ્રેમ તને ધન્ય છે! પતિ પાછળ સતિ થયેલી આ હસૉ જોઈ શિકારીના પગ ભાંગી ગયા, તે માટેથી રડી પડયા. હુંસ ને હંસીમાં એક રાખ તેણે એકડાં કર્યા. અને ધ્રુજતા હાથે તે ધડકતી છાતીએ એને અગ્નિ સંસ્કાર કર્યો અને પોતાનાં ધનુષ્ય પણ દૂર ફેંકી દઇ એ
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy