________________
દિવ્ય પ્રેમ અને દયા ધર્મ!
૨૧૫
૨૪. કોઇની સાથે ગમે તે બાબતમાં સ્પર્ધા કરતાં ઈર્ષા, દેશ, નિન્દા આદિ દેના દાસ
ન બનવું પડે તેને ખાસ ઉપગ રાખો. રજોગુણું અને તમગુણ મનુષ્ય પરસ્પર
સ્પર્ધામાં એક બીજાના શત્રુઓ બને છે. ૨૫. પિતાની ઉગ્રતા અને અન્ય મનુષ્યોને નીચ માનવાની બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી
પરમાત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સેંકડે ગાઉ દૂર રહે છે. અન્ય મનુષ્યોને નીચ દેખાવા એજ પિતાની નીચતા જણાવવાનું લક્ષણ છે.
दिव्य प्रेम अने दया धर्म ! વર્ષાઋતુની સંધ્યાકાળ ! વનપ્રદેશ લીલા ગાલિચાથી સુન્દર બની રહ્યા છે. રંગબેરંગી પુપ વળી તે સુન્દરતામાં વધારો કરી રહ્યાં છે. હમણાં જ એક ઝાપટું પડી વરસાદ બંધ પડયો છે. પવનથી હાલી ઉઠતાં વૃક્ષ-પક્ષિગણથી સજીવન બની ગયાં છે. નજીકમાં જ એક નાનકડું સરોવર જળધી ઉભરાઈ ગયું છે. પણ હવે પવન જરા બંધ પડ, સૂર્ય પ્રકાશઅજવાળું જરા જરા જણાતું હતું. તે સમયે એક લાલિત્ય ભર-સુન્દર હમ યુગલ સરોવરના સામે તિરેથી હસ્યાબંધ ચાલ્યું આવતું જણાયું; ને લગભગ આ કિનારે આવી અટક. શોભાયમાન વન પ્રદેશને આ હંસને હંસિના યુગ તુજારો ગણું વધુ શોભાયમાન કરી મૂળ્યા. અહા ! કુદરત:
ગુલંતાં ક્ષેથી અમરસના બિંદુ કરશે, અને દવિ વાતો ચકલી મૃગલીયાં કહી જશે કુમારી કન્યા એ કુદરત તને ત્યાં પરણશે,
અને બન્ને વચ્ચે રૂચિર કિરણે કેક વહેશે. ( કલાપી છે. આવા સુમધુર સમયે એક શિકારી શરસંધાન કરેલા ધનુષ્ય સાથે આતુર નયનેને ધડકતી છાતીએ તે સરોવરને કીનારે આવી ઉભ. શું શિકારીને આ વખતેજ શિકારને શોખ થઈ આ
આજે કેશરી સવારનો કંઈક ચિન્તામાં પડશો જણાય છે. નાનાં બાળકો કકળનાં હતાં. તેમની દયા લાવીને તેની પનિએ વાસી રોટલાના ટુકડા આપી જેમ તેમ છાનાં રાખ્યાં, ને તે ધણધણીઆણુને તે અગીઆરઇજ કરવી પડી હતી. પિતાનું તો ઠીક પણ આ નાનાં નાનાં-ગલરૂઆળકને સાંજે શું ખવરાવવું ! નથી ઘરમાં અનાજને દાણે કે નથી એક ખાવા પીવા. શું કરવું. ઘણા તર્કવિતર્ક ને અંતે કેશરીએ પિતાનાં ધનુષ્ય બાણ હાથમાં લીધાં. બેય ઉંચી ચઢાવીને કો માર્યો ને વનમાં જવા નીકળ્યો. શિકાર કરી લાવી બાળ બચ્ચાં, ને પિતાનું પેટ ભરવા તેણે મનસુબે કર્યો અને જંગલમાં નીકળી પડે, શિકારની શોધમાં તે જંગલમાં ઘણે રખડ્યો પણ શીકાર માન્યો નહિ. છેવટ રખડતાં રખડતાં દૂરથી તે હંસ યુગલને જોઈ તેમને શિકાર કરવાની લાલચને થોભાવી શકો નહિ.
- હવે તેણે બાણ ચઢાવ્યું જે બરાબર હંસયુગલને અનુલક્ષીને તે ફેક્યું ને તુર્તજ કીનારાના છાછર પાણીમાં તે હસ–ડોક નાખી ભોય ટુટી પ ગત પ્રાણુ થયો. આંસુ સારતીતરફડતી હંસને મુકીને દિવ્ય લોકમાં ચાર ગયો.
પિતાના સફળ અને સાર્થક માનના શિકારીએ હવે જરા મેં મલકાવ્યું.