________________
બુદ્ધિપ્રભા
---
-
-
-
-
-
-
-
-
-
--
---
---
-
-
-
-
- --
-
-
-
-
-
-
-
-
-
-
-
---
-
ખર્ચ વધતું જાય છે જે પ્રમાણે માસીક આવક પણ વધવા જરૂર છે. માત્ર રાજકોટ સીવાયના વણિક બંધુઓએ હજુ તે તરફ ખ્યાલ કર્યો નથી એ ખેદજનક છે. એમ ધારી શકાય છે કે ગયા પણ વખતે અપીલ કરવાથી જેમ થોડી પણ મદદ મળી હતી અને તેમાં સ્ત્રી વર્ગ પણ હી આ હતો તેમ કમીટીનું એક ડેપ્યુટેશન રાજકોટની આસપાસના ગામોમાં અને જામનગર, ગંડળ, મોરબી આદિ મૉટા રાહેરમાં એક વખત કરવા નીકળે તો માસીક મદદમાં ઘણો વધારો થઈ શકે, ઉપરાંત મકાનની અગવડતા પણ દૂર થઈ શકે. વ્યવસ્થાપક કમીટી ઓછી આવક છતાં રાણું કાર્ય કરે છે પણ વધારે આવક થાય તેમ કરવાની જરૂર છે, કારણ હાલ ૪૧ ગામના ૬૮ વિધાર્થીઓ છે અને વધારે અરજીઓ આવ્યા કરે છે એમ જણાય છે.
ખરું છે કે જીવદયાના મુખ્ય અંગ સમાન મનુશ્કયાના એક ઉત્તમમાં ઉત્તમ સાધન તરીકે આવી $ગ જેવી સંસ્થાઓને વધુ વિશાળ અને સંગીન બનાવવા પ્રથમ જરૂર છે. વણિ, જેને તેમાં પણ બને ફીરકાએ સાથે છતાં, કેળવણીનું કાઠીઆવાડમાં રાજકેટ એ મુખ્ય સ્થળ છતાં, વળી રાજકોટમાં કેળવણુ પામેલા વણિકેની ફરી સંખ્યા છતાં આ બેગ માત્ર ૩-૪ હજાર જેટલી જ રકમ ધરાવે એ વીચારવા ૫ છે. નડીઆદ હીંદુ અનાથાશ્રમના ધોરણે અમુક રૂપીઆ આપનારના નામને એક એરંડા ઇત્યાદિ યોજના ઉભી કરવામાં આવશે તે માત્ર કાઠીઆવાડમાંથી જ મકાન માટે જોઈતી પચીસેક હજારની રકમ મળી શકશે એમ ધારવામાં નથી ધારતા કે ભુલ થતી હોય.
કચ્છી વીશા ઓસવાલ જેન પાઠશાળા-મુંબઈ (રીપ સં. ૧૮૬૯ ૩૨) આ રીપે જોતાં આ પાડશાળા ધાર્મિક અને વ્યવહારીક ગુજરાતી સાતમા ધોરણ સુધી અને ઇંગ્લીશ ત્રીજા ઘર સુધી શીખવવાની વ્યવસ્થા રાખેલી છે. વર્ષ આખરે ૧૮૩ વિધાથઓની સંખ્યા જણાવી છે. વચગાળે ૨૨૦ સુધી થઇ હતી. આવી પાઠશાળા કચ્છી દશા એવા પણ ચલાવે છે. જે બને મળી ચલાવતા હોય તો ખર્ચમાં ઓછાશ થવા સાથે વધુ સંગીન કામ કરી શકાય એમ રીપોર્ટ જોતાં જણાય છે. રીપેટવાળા વર્ષમાં રૂ.૨ ૧૫૦) ના આશરે ખર્ચ થયું છે અને ટ્રસ્ટીએ વ્યાપારી લાઈનમાં ફુડની ૩ પપ૦૦૦) ની રકમ છે તે રાકી હોવાથી ૩ ૩૨૫૦) જેવી સારી રકમ વ્યાજની ઉત્પન્ન થઈ છે. પરીક્ષાના પરિણામ તરફ નજર કરતાં છ૩) ટકા પ્રમાણ સારૂં જ ગણાય. ધાર્મીક પુસ્તક એક ગૃહસ્થ તરકથી મફત પુરા પાડવામાં આવે છે અને તે હજુ ચાલુ છે. જ્ઞાતિજને દ્રવ્યની સહાય આપતા રહેવા સાથે તેની વખતો વખત મુલાકાત લઈ શિક્ષક અને યવસ્થાપન વધારે ઉત્સાહ આપ જરૂરી છે.
રીપોર્ટમાં પાઠશાળા, લાઈબ્રેરી અને તેના અંગેના ધારાઓ શિક્ષણનાં ઘર, પરિક્ષાનું પરિણામ, અભિષા, કમીટીની મીટી ઈત્યાદિ વીગતે જણાવ્યું છે. ખરું છે કે “જ્ઞાન લેવું, જ્ઞાન લેવાનાં સાધનો આપવાં, જ્ઞાન લેનારને દેખી રાજી થવું એ મહા પુણ્યકારક છે.” આવી ધાર્મીક સાથે વ્યવહારીક શાળાઓના વધારે નહિ તે મેટા સ્થળોએ તો ખાસ જરૂર છે તેમ થશે ત્યારેજ ધાર્મીક શિક્ષણ એકજ રીતે ક્રમસર આપવાની અનુકુળતા થશે અને તે માટે કરવાથી વાંચનમાળાઓનું પણ સાર્થક થશે.