________________
પુસ્તક પરીક્ષા.
7197
આ ગ્રન્થના અંતે મૂળ માગધી ભાષામાંજ ચતુńત-નવ-ક્ષપાને નામક ગ્રન્થ જે ૩૮ ગાથાના છે તે મૂળપેજ મુક્યા છે-અન્ત સમયે સર્વ છઠ્ઠાને ખમાવવાને આ ગ્રન્થ છે, તેનું વિવેચન કરાયું હતુ તે વધારે ઉપયોગ થાત.
ન આત્માનંદ સમા-ભાવનગર. ઉક્ત સભાના ત્રિવાર્ષિક રીપોર્ટ સ. ૧૯૬૬ - ૨૭–૮ ના પ્રકટ થયા છે અને તે અભિપ્રાયાર્થે પ્રાપ્ત થયા છે. લગભગ ૨૨ મહીન વ્યતિત થયા બાદ સભાના કાર્યોંમાં કેટલે વધારે થયે હશે તે જાણ્યા વીના વિરોધ જી. વવું ઉચીત જણાતું નથી તે પણ રીપેર્ટ ઉપરથી એમ તે! કહી શકાય છે કે ન્યાયાં નિધિ શ્રીમદ્વિજય સૂરિશ્વર ( આત્મારામજી) ના અત્યંત ઉપકારને જાગૃત રાખવા તેમ શ્રી તરફની ભક્તિને લ, ( ગુરૂ સ્મણાર્થે ) આ સભા સંવત ૧૯૫૨ ની સાલમાં સ્થાપન થઇ છે અને કર્મ કરી આગળ વધતી જાય છે.
સભાસદોની સંખ્યા છેલ્લા વર્ષોમાં અસાધારણ વધી છે તેમજ પુસ્તક પ્રકટ કરવાનું કાર્ય પણ તેજ પ્રમાણે વધતું જાય છે અને તેમ થવામાં કૃપાળુ ગુરૂશ્રીના પરિવારની મોટી સહાય મળી છે એમ રીપેર્ટમાં જાવ્યું છે.
સભાના વ્યવસ્થાપકો ઉદાર વીચારના હે ગુરુ ભક્તિ પણ તારીક લાયક ખજાવતા જાય છે. આત્માનંદ સભા, આત્મ પ્રકાશ માસીક, આત્માનંદ ભુવન, આમાનદ જૈન કી પુસ્તકાલય અને લાયબ્રેરી, એ કાર્યાં ઉપરાંત શ્રી શત્રુંજય તીર્થ ઉપર દરવર્યું જ આત્માનદ જયંતી ઉત્તમ રીતે ઉજવવી એ ઉત્તમ ભક્તિની નીશાની છે.
રશરૂવાતમાં માક પ્રગટ કરવા ઉપરાંત સુરિશ્વર રચિત પુસ્તકા પ્રસિદ્ધ કર્યા હતાં. હાલ તેમાં મેટા વધારે થતા જોવાય છે, કેમકે પૂર્વાચાર્યા કૃત ભાગધી સંસ્કૃત, મુળ-અવસૂરિ અને ટીકાના ગ્રન્થે પ્રગટ કરવાનુ કાર્ય હાથમાં સારૂં ચાલે છે. અન્ય સભાની સાથે આવી નાન વૃદ્ધિતી હરીપાઈ પ્રસંશનીય છે. અને સભા ગ્રન્થે પ્રકટ કરવા તરકે હાલમાં જીદી ઝુદી રીતે પણ સારા પ્રમાણમાં ધ્યાન આપે છે. હજી પૂર્વાચાર્યોની કૃતિએ બેસુમાર છે, જે શુદ્ધ અને ઉત્તન રીતે વધુ પ્રકાશ પામે તેમ વધુ લાભન્ન છે, શ્રી પુસ્તકાલયને મહેળા લાભ લેવા અર્થે ૩. ૩૨૦૦) નાં પુસ્તકા ભાગ્યેજ પુરતાં ગણી શકાય. મુનિશ્રી પાસેની હસ્ત લીખાન પ્રતા ઉપરાંત જૈન અને બીજા ગ્રન્થાથી તેને એક ભવ્ય પુસ્તકાલય બનાવવાની જરૂર છે, મુખ, અમદાવાદ, સુરત, વડાદરા, પાટણ, ભાવનગર, ઇત્યાદિ માટા સ્થળાએ તેમ થવાથી ધણા લાભો દૃષ્ટિગોચર થશે,
માસીકમાં મર્હુમ જૈન જિલ્લામાકર વકીલ મુળચંદભાઈની કલમ જે નીડરતાથી દેખાવ આપતી હતી તત્ પ્રકારે હાલમાં જણાતું તથી, તાપણુ તેના મતને સેક્રેટરી મી. વલભદાસ જાગૃત રાખે છે એમ જણાય છે. ગ્રાહકોની સંખ્યા જોતાં તેનુ કદ બદલવા સાથે લેખકાની અનુકુળતા હોય તે પૃષ્ટ વધારી નવીન અને વધુ વાંચન આપવાને ત’ત્રી તજવીજ કરશે એમ ચ્છિીએ છીએ. રીપોર્ટ દર વર્ષે પ્રકટ કરવામાં આવશે તેા સભા વિશેષ લાભ પ્રાપ્ત કરશે.
શાત્રામાજી અને નવાન—રાજકોટ. ના રીપોર્ટ સને ૧૯૧૨ ના અકટોમ્બર સુધીના તથા ચાલુ મહિનામાં બહાર પડેલ. અપીલ જોતાં કાઠીઆવાડના મધ્ય ન્દુ તરીકે અને તે વિભાગના માટે કેળવણીમાં દરેક સાધના ધરાવતા રાજકૉટ શહેરમાં છેલ્લા સાત વર્ષથી ઉપલી બેગ ચાલે છે એમ જણાય છે, અપીલ અને રીપોર્ટ જોતાં ક્રૂડ કંઈ નથી તેમ