________________
બુદ્ધિપ્રભા.
અત્યંત નાની બુક કરતાં બેત્રણ ભેગી સારા રૂપમાં એક પ્રકટ કરવામાં આવે તો વધારે સારૂ એમ અમારી સુચના છે અને ધારીએ છીએ કે પ્રથમના ત્રણે મણકાની ની આવૃત્તિ એ રીતે પ્રકટ થશે તો વધારે કીક થશે. મી, કાપડીઆએ આ રીતે પિતાની સ ગત બહેન સેંઘીના નમીત્તે પણ બે બુક પ્રગટ કરી છે. જે માર્ગનું અનુકરણ કરવા અમે વાંચકનું લક્ષ ખેંચીએ છીએ.
gમાત્રા પ્રવા૫ (પુર ૨૦૮ પ્ર. જૈન શ્રેયકર મંડળ ) લગભગ ૧૩૦૦ વર્ષ ઉપર વિદ્યમાન, નવાંગી ટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરિના શિખરન શ્રી હેમચંદ્રસૂરિએ આ ગ્રંથ મુળ માગધીમાં રચેલો છે અને તે ઉપર જીનભદ્રસૂરિના શિય મહોપાધ્યાય શ્રી મરજીએ સંસ્કૃતમાં ટીકા કરી છે જેના આધારે મુનિ મહરાજી કપુરવિજયજીએ સારભૂત સરલ વ્યાખ્યા કરી છે જે ગ્રન્થ ઉક્ત મંડળ તરફથી એક સ સ્થની આથક સહાય વડે ૧૮ મા ગ્રન્થ તરીકે પ્રકટ થવા પામ્યો છે. અનેક કાર્યોમાં વેણચંદભાઈનું પ્રસ્થ પ્રકાશકનું પણ આ એક કાર્ય છે.
ગ્રન્થ ઉત્તમ છે, તે જ રીતે ગુર્જર ભાષામાં મુનિશ્રી કષ્ફરવિજયજીએ ટુંકમાં પણ સરળ રીતે સમજી શકાય તેવું વિવેચન કર્યું છે. ગ્રન્થ ગૌરવાદિના કારણે પ્રાસંગીક દષ્ટાંતે--કથાઓ બહુજ ટૂંકાણમાં મુકી છે જે ઓછા અભ્યાસી જેનોને તથા જૈનેતરોને આદરૂપ થાય તેવા રૂપમાં થોડોક પણ વિસ્તાર કરાયો હત તો વધારે ઠીક હતું.
ગ્રંથનું મૂળ નામ ઉપદેશમાળા છે પણ શ્રીમાન ધર્મદાસ ગણિ વિરચિન પ્રસિદ્ધ ઉપદેશમાળાથી જુદો ઓળખાવવા માટે કર્તા પુરૂજ grHઢ નામ આપ્યું છે. ખરેખર સંપૂર્ણ ધ્યાનપૂર્વક મનન તથા નિરીયાસન કરનારને આ સગુણ રૂપી પુષ્પોની માળા સ્વગુણું–આત્મગુણ પ્રકટાર્થે ઉત્તમ સુગંધ અપેશેજ.
ગ્રન્થમાં નીચલા વીશ અધિકાર છે (૧) અહિંસા (૨) જ્ઞાન (૩) દાન (૪) લીલ (૫) તપ. (૬) ભાવ. (૭) સમ્યકત્વ શુદ્ધિ. (૮) ચરિત્રશુદ્ધિ. () ઈદ્રિયજય. (૧૦)કવાય નિગ્રહ, (૧૧) ગુરૂકુળવાસ. (૧૨) સ્વદેવની આલોચના. (૧૩) ભવ વૈરાગ્ય. (૧૮) વિનય (૧૫) વૈયાવચ્ચ (૧૬) સ્વાધ્યાય (૧૭) અનાયતન ત્યાગ (૧૮) પરમ વિવાદ નિવૃત્તિ (૧૪) ધર્મ સ્થિરતા, અને (૨૦) પરિજ્ઞા (અનશનરૂ૫) એમ અધિકાર છે,
ધર્મનું મૂળ અહિંસા છે. જેનું સત્ય સ્વરૂપ જ્ઞાનવડે જાણું શકાય છે અને દાનથી તેની વૃદ્ધિ થાય છે જ્યારે તે શયલ સાથે હોય તો બાકી શું? અર્થાત સુવર્ણ અને સુગંધ તુલ્ય બને. શીલ રત્ન જે તપયુક્ત હોય તે તે વિશેષે કરી કર્મ નિર્જરા માં થઈ શકે પશુ તે દરેકે શુભ ભાવપૂર્વક ન હોય તે શેલડીના પુષ્પની પદે નિળ થાય એમ ગ્રન્થકાર પ્રબોધે છે. ત્યારબાદ શુભ ભાવ જાગૃત કરવાની આવશ્યકતા જણાવી તેના ૧૪ હેતુઓ–માર્ગે જણાવ્યા છે. જેમાં સમ્યકત્વ શુદ્ધિ ઉપર વિવેચન કરી ચારિત્ર શુદ્ધિ ઉપર કુકમાં પણ ઉત્તમ અને ઉપયોગી વિવેચન કર્યું છે જે તરફ ચારિત્રમાં સ્થિત અને ચારિત્રના ખપીજનેનું અહાશ લક્ષ હોવું જરૂરી જણાય છે.
ટુંકમાં આ ગ્રન્થ વાંચતાં કર્તાના હૃદય બગીચાની વિશાળતા અને ઉચતા જણાઈ આવે છે. આવા અનેક અને અપૂર્વ પ્રત્યે પોતાના વિશાળ જ્ઞાન અને ગુણની વાનગીરૂપ પૂર્વાચા રચિ ગયા છે પણ તેમાં વૃદ્ધિ થવાના બદલે કાળના શરણે મોટે ભાગ છે
પણ જળવાઈ રહેલ ભાગ પૈકી થોડે થોડે ભાગ જુદી જુદી સંસ્થાઓ ભારતે પ્રકટ થવા પામ જે કંઇક સંપ થાય છે.