SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક પરીક્ષા. ર કાર્યામાં લખટ ખર્ચા કરાય છે તે રીતે-આવા પરમાર્થ કાર્યોમાં મનુષ્યના હિતની ખાતર સબળ હિસ્સો આપવાને નમ્ર અપીલ કરી છે એમ સમય છે, તેથી વિશેષ ન જણાવતાં મી. દીવીઓના શબ્દોમાં કહીશું કે આવા આશ્રમેાની અહુર જરૂર છે અને જેની રંગમાં દિખાતાનું હી વહે છે તેણે તે યથારાક્તિ મદદ કરવી જે એ. — पुस्तक परीक्षा. ઉત્તમોધન(પુષ્ટ ૧૨૦-કી. અમૃદ્ધ )——સાલીસીટર મી. મેાતીચંદ્ર ગીરધર કાપડીયાનાં મર્હુમ માતુશ્રી ખાઇ સમરથના સ્મણું થેં-પુન્યાર્થે પ્રગટ થતા · બાઈ સમરથ સ્મારકમાળા ના ચોથા મણકા રૂપે મજકુર ગ્રન્થ તે માતાના ચરણ ક્રિકા-સુપુત્રાએ પ્રકટ કયેર્યાં છે. આ અગાઉ ત્રણ મણુકા ( ૧ ) ગીત સ ંગ્રહ ( ૨ ) અજના સુંદરીની કથા (૩) સ્થુલીભદ્રની યાવેલ એમ પ્રકટ થયા છે. મજકુર ત્રણે મુક નાની એ કર્માની છે જ્યારે આ ચોથી મુક મોટી ૮ કુર્માની સારા કાગળ ઉપર સારી કપાઇ અને જાડા પુવાળી પ્રશ્ન થવા પામી છે. ખરેખર પોતાના ઉષગારીએ અને સબંધીના સ્માર્થે દારા રૂપીના અન્ય માર્ગે વ્યય થાય છે તે કરતાં આ માર્ગ ૧ અને પરતે વધુ હીતાવહ છે-ઉપયાગી અને અનુકતીષ છે. "3 ઉત્તમ બેધ એ બુક ની કાપડીયાના અધુ મી. ઉત્તમચંદ ગીરધરલાલના ૧૮ વર્ષની લઘુ વયે થયેલા અકાળ મૃત્યુ બાદ તેમના મિત્ર મંડળે ઉત્તમના સદ્વિચારાના સગ્રહ રૂપે પ્રકટ કરી હતી જેની માગણી વિશેષ થવાથી મજકુર સ્મારક માળાના ચોથા મચ્છુકા રૂપે (ત્રીજી આવૃત્તિ ) સમરથનાં સુપુત્રએ પ્રગટ કરી છે જેમ મીત્રાએ સદ્ગુણી મીત્ર પ્રત્યેની ફરજ છાતી છે તેમ બાંધવેએ સદ્ગુણી બાંધવ પ્રત્યેની પ્રેમભરી લાગણી પ્રકટ કરી છે. મી. ઉત્તમનું અનન વૃત્તાંત શ્વેતાં અને તેની ૧૮ વર્ષની બાળવય તરફ ખ્યાલ કરતાં, પ્રીવીયસની પરિક્ષા માન સહિત પૂર્ણ કરી ઇન્ટરમીડીયટમાં દાખલ થયા તે ીના સાથે ૧૧ વર્ષની ઉમ્મરથી ધાર્મિક દૃઢ સંસ્કાર થવા અને ધાર્મિક તથા ઇંગ્લીશ અભ્યાસ કાળજી પૂર્વક ચાલુ રાખવા ઉપરાંત, સભામાં રસો ભાગ લઇ ઉપયાગી—વિચારશીલ ચર્ચા કરવી, ન કાનકરન્સ અને નેશનલ કેંગ્રેસ જેવા મહા મંડળોમાં ભાગ લેવા એ કંઈ જેવુ તેવુ કાર્ય કહેવાય નહિ. તેના કેળવણી અને ગૃહ સસાર જેવા અગસના વિષયો ઉપર તેમજ પ્રેમ, મૈત્રી, ફરજ અને સામાન્ય નીતિ ઉપરના વીચારોને સંગ્રહ અવલેતાં એમ કહીએ તે અતિશયેક્તિ કહેવાશે નહિ કે બાળ વયે છતાં વિચારે-આચાર–પકવ બુદ્ધિવાન પુષ હતા અને ઉનું પુષ્પ ચુંટાઈ ગયું ન હોત તે વિશેષ સુગંધના લાભ પોતાની મને જરૂર આપત. આ કથનને મી. માક્તિક અને પ્રેફ્રેસર યુ!હાઉસના પત્રા જે આ બુકમાં પ્રગટ થયા છે તે ટકા આપવાને પુરતા છે. આબુની જેમ વિશેષ નકલા પ્રકટ થાય અને ખાસ કરી યુવાન વિધાર્યાં વર્ગમાં વિશેષ વાંચન કરાવાય તો તેઓને ખેધ લેવા, અનુકરણ કરવા, અને ગ્રહણુ કરવા યાગ્ય તેમજ પ્રકાશકના શબ્દોમાં ફરીએ તે “વતના અમુક સુચવણ ભરેલા સવાલો ઉકેલવા ” આ બુક અત્યંત ઉપયોગી થઈ પડશે.
SR No.522066
Book TitleBuddhiprabha 1914 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages33
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy