________________
અમારી નોંધ.
૧૬૭
શાળાએ, સ્ત્રી રાળાઓ માટે મોટી રકમોની મા મેકલવામાં કે ( પોતાના ગામમાં હોય તેને આપવામાં આવી. શું આપણે જૈન પત્રમાં મુનિરાબ્વેના વ્યાખ્યાનેાના ધ્વનીથી માત્ર ખાલી ચોથા આરાના આનંદની વાતે જે કાગળામાં અરસપરસ લખવામાં આવે છે અને જૈનપત્રોમાં પણ પ્રકટ થાય છે તેટલા માત્રથી શું જૈન કામની અને જૈનધર્મની ઉન્નતિ જૈઇ શકીશું ? હૃદય તેને જવાબ નકારમાંજ આપો, પવાધીરાજ પર્યાવણમાં કરવાનાં કાર્યા માટે વર્ત્તમાનપત્રોમાં અને ખુદ મુનિરાન્દેના મુખે જે સાંભળ્યું છે તે હજી તાજી જ હશે અને તદ્ભાગ શ્રાવકોએ યધાશક્તિ પોતાની શક્તિનો સદુપયોગ કર્યાં હરી; પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે, અમુક સ્થળે અમુક અઠ્ઠાઇ થઈ, તે ઉપર અમુકે ( સાધર્મિક વાત્સલ્યને સ`કુચિત અર્થ જમણવાર એટલુંજ સમથ્ય ) નવકારસી કરી, વળી ૧૦૦ કે ૫૦૦ અથવા તેથી પણ અધિક, દ્રવ્ય ખર્ચી ( સત્ય ભાવાર્થ ઉપર ખ્યાલ કર્યાં વીના માત્ર ગ્રહણીને સતાવવા) પાળાદિ ઘેર પધરાવી, પ્રભાવના ! ફરી યાદ હકીકતા જેમ પ્રકટ વા પામે છે તેના અમે વિરોધી નવા ખ્રતા નથી,-શક્તિ અનુસાર ભલે હા, પણ અમે એમ કહેવા માગીએ છીએ કે; ઉક્ત કાર્યાની સાથેજ-મનુષ્ય તૈયાની પાષક સંસ્થાઆને મજકુર રીતે ચડસાચડસી યુક્ત મા અપાયલી શું નહિ સાંભળીએ ? શું પત્રકારે તેવા સમાચારો વધારે પ્રકટ કરવાને ભાગ્યશાળી નહિ થાય ? અનુભવીનું માનવું છે કે તેમ થવું જેરશે. જેટલી દીલ તે માટે થાય છે તેટલે સમય આપણે આગળ વધતા અટકેલા છીએ એમ સમજવું, માટે અધિાયક પ્રત્યે કાણું કે મહાત્મા મુનિનોની આંતર ધ્વનિ તમાર્ગે વિશેષ પ્રબળ વેગે કામ કરે અને તેની કાર્યસાધક અસર શ્રાવ
ઉપર જલદી થાય!!
રીપોર્ટ જોતાં જણાય છે કે,
નડીઆદ હિંદુ અનાથાશ્રમને સને ૧૯૧૨-૧૩ ને તે સંસ્થા ૧૯૦૮ માં સ્થપાયા બાદ વ્યવસ્થાપકાની ખતથી અનાયાના રક્ષણાર્થે ઉદાર ગૃહસ્થો પાસેથી સારૂં દાન પ્રાપ્ત કરી શકી છે અને હેતુ અનુસાર અનાથાશ્રમ-કૉન્ફરન્સ. તેણે ઉપયોગ પણ કર્યો છે. એક સુંદર મકાન તૈયાર કરી શકાયું છે તેમજ જમીન વગેરે પણ દાતાઓ ત×ની મદદે મળી છે. સિલક વધુ જણાતી નથી પણ રમે વ્રુત્ત એ સ્થિતિ ન બને અને સારી વ્યવસ્થાપૂર્વક પરમાર્થ ષ્ટિએ કામ કરનારને ત્યાં સુધી સદ્ભાવ હશે ત્યાં સુધી ખર્ચ પ્રમાણે મદદ મળરોજ; એમ તેના રીપોર્ટમાં હિંદુસ્તાન ઉપરાંતના દેશાવરથી મળેલી મદદ ખાત્રી આપે છે. દરેકને કાન વ્હાલું લાગે છે વળી અસુરેથી પણ મુક્તિકાજની કાર્યપદ્ધતિએ. હિંદવાસી
ને આવાં કામે ઉપાડી લેવા લલચાવ્યા છે અને નાના મોટા દાનેશ્વરીએ પણ હવે મનુષ્યની ખરી યા અનાથાશ્રમો અને યોકનો વડેજ થઈ શકે છે તથા વિદ્યાદાન, અન્નદાન; વસ્ત્રદાન, આષી પરીણામે વીતદાનના મહદ્ પુન્યના ભાગી થવાય છે એમ સમજવા લાગ્યા છે.
રીપોર્ટવાળા વર્ષની આખરે ૬૪ ની સંખ્યા અનાથ અને અપગાની જણાવી છે. આવે સમય ક્યારે પ્રાપ્ત થાય કે હિંદુ પોતાની ભૂમી ઉપરજ અનાથા હોયજ નહિ એવું સદ્ભાગ્ય પ્રાપ્ત કરે ! પણ માં આશ્રય વીનાના રખડતા, અરે ભુખે મરતાની સંખ્યાની પાર ન હોય ત્યાં આ આશા વ્યર્થ છે, અને તેથી સ્માશ્રમે અને બે ગાની વિશેષ