________________
માધ્યમિક કેળવણી.
વિવાથી પર લક આપવાને દોરાય છે એથી ઉલટું હાંશિઆર અને શિક્ષિત શિક્ષકની અસર વિધાર્થી ઓની ગિની ટેવ, ચિત્તની એ કાગ્રતા અને બુદ્ધિની સમતાથી સ્પષ્ટ થાય છે. તે મહેલાઇથી વિધાર્થીના મનને આકાર વર્ગની વ્યવસ્થા રાખી શકે છે.
"The work of every skilled teacher hears the impression of his own individuality." L.onu.
ના, લેન કહે છે કે અમુક વ્યક્તિ તરીકેની લગભગ દરેક કુશળ શિક્ષકના કામની કાપ પડે છે. તેનું ગાન, માનસિક ટેવો, "દિની વિચિવતા તેને અમુક ધોરણે ફિલ આપવાને પ્રેરે છે અને તેના કામને અન્યના કામથી જુદું પાડે છે. કેળવાયેલ શિક્ષક શિક્ષણ પદ્ધતિ વિશે વિચાર કરી ઉત્તમ પદ્ધતિને ધ્યાગ કરે છે. તેને સ્વાભાવિક રીતે જ ઉત્તમ પતિ માટે કુરણ થાય છે. અને તેનું કાર્ય નિયમસરનું હોય છે. ડે. કીચ કહે છે કે "In teaching the freshest and most ingenious methods originate with those men and women who have read and thought most about the rationate of their art.
Fitci. “સિટામાં સેથા નવીન અને થિી વિશેષ ચતુરા ભરેલી પદ્ધતિ જે મનુગોએ તેમના ધંધાના વ્યક્તિ વિષયક વિષયને સંધી વિશેષ અભ્યાસ કર્યો હોય તેવા મનુષ્પો પાસેથીજ ઉદભવે છે.' શિક્ષિત મનો હમેશાં જ્ઞાસુ રહે છે. પ્રસ્તુત જ્ઞાસા તેમને તેમની ખામીઓ દુર કરવા પ્રેરે છે. તે વિષયને લગતા ઉપરી હકીક્તને જ મેળવી તેને રૂપમાં તૈયાર કરે છે અને ઉત્તમ પદ્ધતિના અને દષ્ટના પ્રયોગ વડે શિક્ષણને રસિક અને સરળ કરી વર્ગનું ધ્યાન ખેંચી શકે છે. ડેકીચ કહે છે કે
The most original methods of procedure, the most fruitful rew speculations come precisely from men who have best studied the philosophy of their own special subject and who know best what has been thought and done by other workers in the same lield.
FITCII. | મુખ્યત્વે કરીને જેઓએ તેમના ખાસ વિષયની ફિલસુફીનું અધ્યયન કર્યું હોય અને તે વિષય સંબંધ અન્ય પુએ જે વિચાર્યું હોય અગર કર્યું હોય તેનું જેઓ ઉત્તમ જ્ઞાન ધરાવતા હોય તેવા પુરજ ઉત્તમ પદ્ધતિની બેજના કરી શકે છે અને એથી વિશેષ કુલ દાયક નવા અનુમાનો બાંધી શકે છે. હેરેસમેન ટ્રેનીંગ લોની અગત્ય વિશે બોલતાં લખે છે કે
I believe iraining schools to le a new instrumentality in the advancement of the race. I believe that without them free schools themselves would be shorn cf their strength and their waling power, and would at length become mere charity schools and die out in fact and in form. Neither the art of printing, not the trial by jury, nor a free press, or free suffrage can long exist to any beneficial and salutary purpose without schools for the training of teachers; for, if the character and the quali