________________
૧૮૦
બુદ્ધિપ્રભા.
સારે છે. માદક ભોમીઆની સુચના વિના અજાણ્યા પંથે અથવું પડે છે અને પૂન પ્ત રીતે એક પ્રકારની કંટાળા ભરેલી ગરેડમાં શિક્ષક પડે છે. પ્રસિદ્ધ વિદ્વાન ફીચ કહે છે કે ઉંચામાં ઉંચી અને નીચામાં નીચી ભીન્ન ભીલ દરજ અને નામકારક શાળાઓ જોવાનો માટે પ્રસંગ હતું અને તે સર્વેમાં એક પ્રસંગે મને સંથી વિશેષ અસર કરી તે પ્રસંગ એ હતું કે અશિક્ષિત પntrained શિક્ષકો કે જેઓએ તેમના ધંધાના શાસ્ત્રીય જ્ઞાન પર ખાસ લક્ષ આપ્યું ન–ોય તેમની દેખરેખ નીચેની દરેક શાળા વિસ્મયજનક રીતે એક સરખા પ્રકારની મને માલુમ પડી હતી; કારણ કે અજ્ઞાન જે કંટાળાભરેલું બીજું કાંઈ પણ હેતું નથી. આગળ વધતાં તે જણાવે છે કે
It is among those who have received no professional prepa. ration that one linds the same stupid traditional methods &c.
જેઓ ધંધાની કાંઈ પણ કેળવણું લીધેલી ન હોય તેવા શિક્ષકોમાં તેજ મૂર્ખાઈ ભરેલી રૂટની પદ્ધતિ નજરે પડે છે. શિષ્યને વિષયનું શિક્ષણ આપવાને બદલે અમુક પાઠ શીખી લાવવાને કહેવાની ટેવ તેમનામાં પ્રચલિત હોય એમ જણાવ્યું છે, ત્યાં શિક્ષક ઓરડાના એક છે ખુરશીપર અઢળીને બેઠેલો અને એક પછી એક એકાદ બે વિદ્યાર્થીને પાઠ આપવા માટે બોલાવતે દદિએ પડે છે કે જ્યારે પાઠ તૈયાર કરવામાં રોકાયેલા બાકીના છાનુસારે તદબીર કે જાય છે. પ્રસ્તુત બાબતને કેટલાક અતિશયોક્તિ ભરેલી મા પરંતુ વાસ્તવે તેમાં અતિશક્તિ જેવું કાંઈ પણ નથી. અનુભવી શિક્ષકને આ બાબત સારી રીતે અનુભવ ગમ્ય છે. તેઓએ વર્ગમાં કામ કરતાં અશિક્ષિત શિક્ષકોને જોવાનો પ્રસંગ મળ્યો હશે. તેમને પ્રસ્તુત હકીકતનું સત્ય સ્પણ સમાશે. ઘણું શિક્ષકે વ્યક્તિ પર લક્ષ આપવા દેરાય છે, કે જેના પરિણામે વર્ગની સમુદાય તરીકે ઉપેક્ષા થાય છે. લેન્ડન કહે છે કે –
To give a backward box every encourage nent consistent will the welfare of the rest is right; bit to take up a large arount of time, trying again and ag ia to make hin understand something while the others remain idle, is to forget what class teaching should really be. વર્ગમાંના બાકીનાના હિતને બાધ ન આવે તેમ મંદ વિવાર્થીને દરેક પ્રકારનું ઉત્તેજન આપવું એ વ્યાજબી છે, પરંતુ તેને કોઇ વિષયની સમજુતી આપવાને પુનઃ પુનઃ ચત્ન કરવામાં ઘણે સમય ગાળો અને બાકીનાઓને સુરત બેસાડી રાખવા એ વાસ્તવિક રીતે વર્ગનું શિક્ષણ કેવું હોઈ શકે તે વિસ્મૃતિ કરવા બરાબર છે. ગણિન આદિ વિથો શીખવતાં શિક્ષકે પ્રત્યેક વિદ્યાર્થીને સુચના કરતા કોઈ કોઈ સમયે દ્રષ્ટિએ પડે છે. આથી શિક્ષકનો ઘણે સમય દરેક વિવાથી પાછળ પંથક પૃથક લક્ષ આપવામાં ચાય જાય છે. આ દરમ્યાનમાં આખા વર્ગમાં દરેક તેના વારાની રાહ જોઈ સુસ્ત બેસી રહે છે, અગર ગરબડ કરી વર્ગની વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. ભાષાના વિષયના શિક્ષણમાં વાચન આપવાને દરેક વિધાર્થીને તેની યોગ્ય જગ્યાએ ઉભા રહેવા દેવા ને બદલે શિરાક પ્રત્યેક વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવે છે. આથી શિક્ષકની દષ્ટિ દરેક વિધાર્થી તરફ ન જતાં તે અમુક વિદ્યાર્થી પ્રતિજ આકર્ષાય છે, અને પરિણામે વર્ગનું લક્ષ પાડવામાં રોકાવાને બદલે ચંચળ રહે છે, અને વ્યવસ્થાને હાનિ પહોંચે છે. કેટલાક પ્રસંગમાં શિક્ષક વિદ્યાર્થીની કાપકાદાર પાક કે તેની સ્થિતિથી આકર્ષાઈ વર્ગના ભાગે તે