SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ 1 . માધ્યમિક કેળવણી. माध्यमिक केळवणी. (અનુસંધાન ગતાંક ખૂટ ૮૭ થી ) (લેખક: –માસ્તર ભોગીલાલ મગનલાલ શાહ, ગોધાવી.) વાચનથી શરૂ થઈ ભાષાન્તરથી પાડ પૂર્ણ થતો દોિચર થાય છે. પ્રસિદ્ધ વિદ્વાન 24 :-“No lesson in French which is confined to transia. tion and reacling is worth much, if it is 1:ot followed up by actual conversation.” બાપાનર અને વાચનમાં પરિસમાપ્ત થતો હોય તેવો દેશ બાપાને કોઈ પણ પાઠ જ વારતવિક વાતચિત વડે અનુસા ન હોય તો તે વિશે, કિમતી થઈ શક્તો નથી. સાદામાં સાદુ “affirmative સ્વીકારવાચક વાક્યને પ્રશ્ના વાકયમાં ફેરવી શકાય છે, અગર તે વાક્ય કોઈ પણ પ્રકારના પ્રોત્તર માટે હકીકત પૂર પાડે છે, કે જે હકીકત વાક્યનું રૂપ જરા બદલામાં વિધાર્થીને શબ્દોના અર્થ અને ઉપયોગ સમજવાની ફરજ પડે છે. વિધાર્થી જ્યાં સુધી શાદને યથાર્થ સમજે નહિ અને વાક્યમ તેને વાસ્તવિક ઉપયોગ કરી શકે નહિ ત્યાં સુધી તેની પ્રગતિ સંતોષકારક થતી નથી. કવીક કહે છે કે -Half the knowledge with twice the power of applying it, is better than twice the knowledge with half the power of application.” Quick. અર્ધા શબ્દોનું જ્ઞાન અને તેનો ઉપયોગ કરવાની બમણી શકિતએ અણુ શબ્દોનું નાન અને તેમને ઉપયોગ કરવાની અધ શકિા કરતાં વધારે સારું છે. સાદામાં સાદા વાક્ય પર પ્રેમ કરવાથી વિદ્યાર્થી તેના દરેક ભાગ-શબ્દને જુદા જુદા સંબંધમાં જલદી સમજ શકે છે અને તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. પ્રસ્તુત અને અન્ય ઉદાહરણ વડે વિષયના જ્ઞાન ઉપરાંત પદ્ધતિની અગત્ય સિદ્ધ થાય છે. છતાં કેટલાક શિક્ષકે શિક્ષણ પદ્ધતિ કે નિયમેના જ્ઞાનની અગત્ય સ્વીકારતા નથી. તેઓ શિખવવાના વિષયને તૈયાર કરવાની કે તેનો વિચાર કરવાની અગત્ય ધારના નથી. આનું પરિણામ એ થાય છે કે વિષયનું જ્ઞાન હોવા છનાં અસરકારક શિક્ષણ આપવામાં તેઓ નિફળ થાય છે. વ્યવહારમાં શિક્ષકને કાંઈ જ્ઞાનના જથાને ઉપયોગ કરવાનો હોતો નથી. ઘણુંખરું આસપાસના સંયોગેના પ્રમાણમાં સામાન્ય અને જરૂરી બાબતોનું જ્ઞાન તેને વિશેષ ઉપયોગી થ! પડે છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ મનુષ્યને ટ્રામવેનું ભાડું આપવાનું હોય ત્યારે ... નોટ કે સોનાની લગડી વિશેષ ઉપયોગી થઈ પડતી નથી. પરંતુ છુટક-પરચુરણુ પૈસાજ વિશે ઉપગી થાય છે. શિક્ષણના ધંધામાં પણ તેવી જ રીતે જ્ઞાનના જથ્થા કરતાં લાગુ પડે તેવા વિષયના સામાન્ય જ્ઞાનની અને તેની શિક્ષણ પદ્ધતિની વિશેષ અગત્ય છે. ભૂમિતિ કે ત્રિકોણ મિતિનું જ્ઞાન હોવાથી કાંઈ વ્યવહારિક કે દશાંશ અપૂર્ણાક કે એવાજ બીજા દાખલાની રીત અને કારણો જાણ્યા વિના તે વિષય સારી રીતે શીખવી શકાતો નથી. અલબત ભૂમિતિ અને ત્રિકોણમિતિનું જ્ઞાન તર્કશકિતને બળવાન કરે છે અને પ્રસ્તુત વિષયના જ્ઞાન વિનાના શિક્ષકો કરતાં તેને અપૂર્ણક છે તેવાજ વિષયની શિક્ષણ પદ્ધતિ અને રીતે જાણવા-સમજવાને સારી રીતે લાયક કરે છે. છતાં આથી પદ્ધતિના જ્ઞાનની અગત્ય કાંઈ ઓછી થતી નથી. આથી સ્પષ્ટ
SR No.522064
Book TitleBuddhiprabha 1914 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size839 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy