SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ બુદ્ધિપ્રભા. दोधक छंद अ ११ भगण ३ अंते बे गुरु. (લેખક–પાનાચંદ જેચંદ મુંબાઈ). (નિર્જળાગામ નવાણ ગળાવ-એ રાગ. ધર્મ મહદયને સ્પેશ્ય થવા એકવિસ ગુણ આદરવાની શિક્ષા અક્ષક જે નિજ દેવ હમેશ સુધારે, જે પરદેપ કદી ન વિચારે; જે ગુણ ગંભિરતા પ્રગટાવે, તે શુભ ધર્મ મહેય પાવે. રૂપનિધિ જે મિત ભોજન કાય સુધારે, અંગ ઉપાંગ ન હીન લગાર; સંદિર રૂપ શું અંગ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે. સામ્ય જે શુભ શાનદયાળુ સ્વભાવે, જે જીવ પાપનું કર્મ નિવારે; શીતળતા શશિના સમ આવે, તે શુભ ધર્મ મહદય પાવે. જનપ્રિય લોક વિષે વળી વલ્લભ ઘાવે, એટ અનેકજ કાર્ય કરાવે; કોમળ વાણુ વદી હરખાવે, તે શુભ ધર્મ મહદય પાવે. અમર" જૂર કઠોરપણું ઝટ વારે, જ્ઞાન ક્ષમા વિનયાદિક ધારે; તામસ ભાવ કદી નવ લાવે, તે શુભ ધર્મ મહદય પાવે. લોક અલોક અપાચિન ઘાવે, માનવને હિતકારિ કરાવે; આળ દઇ પરને ન દુભાવે, તે શુભ ધર્મ મહદય પાવે. અશઠ૮ વંચક ધુર્ત ન થાય કદાપી, જે નવ થાય વિશ્વાસ વિધાતી; જે કુટિલાપણું નવ લાવે, તે શુભ ધર્મ મહોદય પાવે. દક્ષિણાવંત કારજ જે નિજ ત્યાગ કરીને, કામ કરે પરપ્રીત ધરીને; દક્ષિણવંતુ પારિ કહાવે, તે શુભ ધર્મ મહોદય પાવે. લાલુ શીલ સ્વભાવ લજાનુ કહાવે, લાજ વિયુ કદી ઉત્તમતા કુળમાંહિ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે. ૧ ગભિર. ૨ ૩પવાન. ૩ શાન્ત. ૪ માણસની પ્રીતિવાળે. ૫ પ્રસન્ન ચિત્ત યુક્ત શાન આભા. ૬ બીકણ. ૭ અપવાદિ. ૮ છળ રહિત. ૯ સામાનું દિલ પ્રસન્ન રાખનાર.
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy