________________
મૃગને એલ.
૩૮૧
દયાળુ પીડ કરે પરપાપજ ધારે, ક્રેપરને સુખ પુન્ય વિચારે; ધર્મ દયામય સત્ય સુહાવે, તે શુભ ધર્મ મહદય પાવે.
મધ્યસ્થ, જે પક્ષપાત કરે નવ કયારેક વસ્તુ સ્વરૂપ મuસ્થ વિચારે; સમ દષ્ટી નરને શુભ આવે, તે શુભ ધર્મ મહોદય પાવે.
અપૂર્ણ
मूगने ओलंबो.
(લેખક-પાનાચંદ જેચંદ મુંબઈ)
(એ વારે બીરાજે છેગી તીહાં હંસ જાવુરે એ રાગ)
શું રે વિયેગી કીધી મૃગ વનવાસરે, અને રહ્યા નહિ ભેળા તારે મન હસીરે. સીતાપતિ રાઘવ તુહિ અંતરાયરે, લંકપતિનાં ક્ષણુમાં શીશ કટારે. શશીને લંકો તું તે મંગળકારીરે, આજે શિધાવે મોર નેમ ગીરનારીરે. તુને તે નિહાળી મારા પતિ તો સિધાર, રથને ફિરાવિ વહાલા નેમ પ્રભુ જાવેરે. વિયેગી કરાવે મૃગ મૃગધી મનાવે, કૃપાળુ પ્રભુજી તુને અભય અપાવેરે. ધાળુ ત્યારે કીધી પશુઓ ઉગારીરે, તુમ અનુરાગીજીને પ્રભુજ વિસારીરે. રાજુલ મનાવે માનો નેમ પ્રભુ પ્યારારે, સુબુદ્ધિ સુધારે રૂડાં કારજ હમારા. શેરે. ૭
ક
પત્તિ.
લેખક, જયસીંહ પ્રેમાભાઈ, કપડવણજ.). ગમે તે સમયે, ગમે તે પ્રસંગે, ગમે તે સ્થિતિમાં, ગમે ત્યાં જવામાં, ગમે તે વારે ઉચ્ચતા પ્રાપ્ત કરવામાં મનુષ્ય માત્રને પ્રવૃત્તિને આધાર લીધા વિના ચાલે તેમ નથી. મનુષ્ય દરેક ક્ષણે પ્રવૃત્તિ કરી રહ્યો છે. કોઈ પણ જાતનું કાર્યો કર્યા વિના બેસી રહેલ માણસ પણ પ્રવૃત્તિ કરી રહેલ છે. અને શંકા ઉપસ્થિત થશે કે જુઓ તપાસ તે મનુષ્યના હદયના ઉંડાણ ભાગને પૂછતે તરત જ સમજાશે. હાથ, પગ હલાવવા એટલેજ પ્રવૃત્તિ કરી એમ કહે