________________
હમારી નોંધ.
हमारी नोंध.
389
ગયા અંકમાં B ની સહી સાથે પ્રગટ થયેલ લેખ તરફ વાંચકાનું લક્ષ ખેંચવાની જરૂર એટલા માટે છે કે આ જમાને જ્ઞાનના અને તેના આધાર લઇ હિંદુ ધર્મમાં હિંસા ચેાગ્ય પ્રયાસ કરવાને છે તેમાં જે સુસ્ત રહે તે પાછળ પડે છે, ના નિષેધ, જ્યારે હૃદયની લાગણી વડે જે આગળ વધે છે તે જય પામે છે. પ્રાણી રક્ષક સસ્થા ધુળીઓ ખરેખર ઉપયેગી કાર્ય બજાવે છે. ઘેાડા વર્ષોં ઉપર ધરમપુરના નામદાર મહારાજા સમક્ષ સજા થઇ હતી અને સેકડા પડીતાએ હિંદુ ધર્મમાં હિ ંસાન નિષેધ છે. અને તે કાર્ય નીતિ અને વ્યવહારની નજરે પશુ નિંદનીય છે તથા અનર્થકારક છે એમ જાહેર કર્યું હતું અને તે અભિપ્રાયા એકઠા કરી આપણી જૈન શ્વેતામ્બર ક્રન્સે એક પુસ્તકના રૂપે પ્રગટ કર્યો હતા. તેમજ દેશી રાજ્ય કર્તાઓને તે પુતક મેકલવામાં આવ્યું હતું અને જીવેની રક્ષા માટે અરજી કરવામાં આવી હતી, તેનું પરિણામ આપણે જોઇ ગયા છીએ તેમ સારૂંજ આવ્યું છે. ઉપરાંત મજકુર સસ્થાએ હાલમાં શરૂ કરેલ પ્રયત્નથી તેવા અભિપ્રાયેની સંખ્યામાં વધારા થવાનું પરિણામ વિશેષ સાર્જ આવશે. અગાઉ મળેલા લગભગ ત્રણસે ઉપર અભિપ્રાયમાં જેમ સમર્થ વિદ્વાના છે તેમ આ સંસ્થાના પ્રયત્નમાં પણ સમર્થ ગાદીપતી શંકરાચાર્યાં, મહામહે।પાધ્યાય પંડીતે, ઇત્યાદિ સમર્થ વિદ્યાના જણુાય છે.
આ પ્રસંગે અમે સૂચના કરવાની જરૂર જોઇએ છીએ કે તેવા અભિપ્રાય દર્શક મહાશયે ને પાતાની લાગવગ કે સત્તાના પ્રેમપૂર્વક સદુપયોગ કરે તેાજ આપેલા અભિપ્રાયનું ખર્ સાર્થક થાય, કેમકે હજુ એવા ઘણા સ્થળેા છે કે જ્યાં ધર્મના નામે-અજ્ઞાનતા વડે સેંકડા પ્રાણીઓ કમાતે મરે છે; તેવા સ્થળોએ ગાદીપતીએ કે પડીતે પોતાની જાતિ મહેનતે ઉપદેશ અને દલીલપૂર્વક સમજાવટ વડે-જોઇતી અસર ઉપજાવવાના પ્રયાસ સારા પ્રમાણમાં કરતા જણાતા નથી જે ખાસ કરવાની જરૂર છે.
પ્રાણીએને ક્રમાતે મરતા બચાવવા અને મનુષ્યાને માંસાહારના ગેરફાયદા સમજાવી અનર્થથી પાછા હઠાવવા તે રીતે દયાનું મીશન આગળ વધારનાર અને બીજી રીતે હિંસા ઘટાડવાના પ્રયત્ન કરી દેશને પશુ લાભ કરી શકવાના પ્રયત્નકાર જે સંસ્થાઓ છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે તેમજ ખરી મદને પાત્ર છે.
હિંદુસ્તાનમાંની દરેક પ્રાણી રક્ષક મંડળીએ સંયુક્તમને ચેાગ્ય સ્થળે એવી અરજ કરે કે “ ધર્મના નામે તે પશુવધ તમારી સત્તાના દરેક સ્થળેામાં કાયા ભારતે અટકાવવે. ” તે અત્યાર સુધીના પ્રયત્નના પરિણામે આશા રાખવાને કારણુ છે કે જેનું પરિણામ શુભજ નીવડે. દુગ્મે તે શું પશુ અન્ય ધર્મના ગ્રન્થે પણ પશુવધના નિષેધ કરે છે અને પ્રાણીઓની રક્ષા કરવાની જણાવે છે એટલુંજ નહિ પણ હિંસાદિ અકાર્ય કરનારની સદ્ગતી નથી એમ જણાવે છે.
આ અંકમાં પ્રગટ થયેલ મી. લાભથ્થંકરની સહી સાથનું લખાણ શ્વેતાં જાશે કે સીધી આડકતરી રીતે આપણા શુભ પ્રયાસનું ફળ કેવું ઉત્તમ નીવડે જાપાનની સરકાર છે? જણાવવું જરૂરનું છે કે મુંબઇ મધેના નામદાર જાપાનની સરકારના વડા કૉનસલ (એલચી) પાસે મુંબઇની આપણી જૈન શ્વેતામ્બર કાનફરન્સ રીસ તરફના કેટલાક ગૃહસ્થેા ઉપરાંત મી. વીમા દલાલ, સી. વાડીયા, મી.