SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય જ. રપટ काव्य कुंज. સ્તવન (લેખકઃ મી. હરિ. કુંજવિહાર ચકલાસી. ) (મહેમાન ... એ લય.) હે નાથ તમે મુજે સ્વામી, તારો મને આ ભવથી (૨) પ્રભુ આપ તમારી સેવા, ભક્તિ કરવા દે દેવા; આપી શીળ વધુ મેવાશે. તારો, પ્રભુ સાચા તમે છે સ્વામી, મુને ઘો ગુણ અંતરજામી; નથી આપ (માં) ખામીરે. તારો વાલમજી રહેલા વળીએ, “હરિ’ હાથ પ્રભુએ ગ્રહીએ; (જેથી) પાપ સરવે આળોઈએરે. તારો मदद करने मद्द करने. (“ધાયનેબર” નામની ઇગ્લીશ કાવ્યના આધારે) રચનાર--મહેતા મગનલાલ માધવજી-જૈન ઈગ-અમદાવાદ, કવાલી, હૃદયમાં અધિથી ચકચુર, શરીરે વ્યાધિથી ભરપુર; નથી આરામ લવાજ, નથી આધાર કદ જેને; ભમે જે દુઃખને માર્યો, નહિ સુઝ કંઈ પડે જેને, ખરેખર સ્નેહી તે તારે, મદદ કરને મદદ કરને. ગબડતે હા ! ગરીબ પેલે, થયેલો ભીડથી ભારે, સુધાના ઉગ્ર તાપે જે, થયો દુર્બળ શરીરવાળો; ગૃહે છે અટન કરતે, અરે છે અને માટે, ખરેખર મિત્ર તે તારો, મદદ કરને મદદ કરને. અ! ઓ ! છ જન પેલે, વળી ગઈ છે કમર જેની, થશે જે ભક્ષા વ્યાધિ, ઉપાધિ જેહને વળગી; ગણે જે વર્ષ પિતાનાં, થયાં ગાત્રો શિથિલ જેનાં, ખરેખર બન્યું તે તારે, મદદ કરને મદદ કરને. સંબંધીથી વિખુટે જે, નિરાશ્રીત એકલે ભટકે, ગરીબડી ગામ વિધવાઓ, સકળ સુખથી વિહીન જે. બચારાં છોકરાં જેઓ, પીતામાતાથી વિહીન રે, ખરે તે તે કુટુમ્બીઓ, મદદ કરને મદદ કરને. દુઃખી નિભળી ગુલામો, ગુલામીમાં મચ્યા જે, પરાધીન છે વિરોમાં, શરીર પણ બેડીમાં જેનું;
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy