SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ બુદ્ધિપ્રભાનહિ આશા કંઈ જેને, મરણ જેનું સમીપજ છે, ખરેખર ભાત તે તારે, ભદદ કરને મદદ કરને. મનુજ તું જે કદી દેખે, ઉતરતે તુજથી કંઈ માં, દશાને છે થયો જે ભક્ષ, નશીબે જેહને પટક, વિવેકી થઇ વિચારી જો, અરે તે ક્ષુદ્ર પ્રાણી છે, ખરેખર ભાંડુ તે તારો, મદદ કરને મદદ કરને. નહિ તરછોડ નહિ તરછોડ, અદા કર ફરજ તારી તું, વિસામો થા દુઃખીને તું, લઈ કંઈ ભાગ દુઃખમાં તું; દુઃખીને આપજે ઓસડ, નિરોગીને ન આપીશ તું, થઈને એમ કૃત કૃય, સાનમાં તું સદા રહેજે. देव प्रतिकुळ अष्टक. (લેખક પાનાચંદ જેચંદ, ઝવેરી બજાર મુંબાઇ.) દેખો ભાઈ ખરા વિકલ સંસારી-એ દેશી. દેખ ભાઈ કર્મતણી ગતિ ન્યારી, શત્રુ સકળ જન થાય પલકમાં; ભાગ્ય દશા બલિહારી, દેખ ભાઈ-એ ટેક, નિર્મળ હેય કલંકીત જગમે, ઘર ઘર ભાન ખુવારી; મિવ કુમિત્ર થાય પ્રિયાનિજ, અન્ય પુરૂષકી યારી. દેખે ભાઈ. ૧ સકળ સંબંધ પ્રતિકુળ ભાસે, નિર્ધન આતહી લાચારી; કામ મને નહીં શાન થવાને, દુખ સાયર સંસારી. દે ભાઈ. ૨ સજજન હોકે જગમાં શરતે, ચોરાદિક સહું ધારે; વધ બંધાદિક ભય આપદ, કોણ કરમડું વારે. દેખ ભાઇ. ૩ નાચ નચાવે નાટકીયા પરે, લજજા હિન બનાવે; કોણ ટકી શકે કર્મ દાવા ન લે, હરિ હરિને હંફાવે. દેખ ભાઇ. ૪ સત્યવંત હરિચંદ્ર, તારામતિ, ચંદન રાય કરાવે; ૧ અસામી, ૬ ઢ : મહાદેવ.
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy