________________
કાવ્યકુંજ,
૨૭
हितशिक्षा
(લેખક–મહેતા મગનલાલ માધવજી. અમદાવાદ જૈનબોડીંગ)
કવાલિ. મુસાફર તુ વિચારી લે, જીવન આ દુઃખને દરિયો, અનંતી વાર તું ભટક, કરી તેને કમાણી કંઇ. ૧ અશાશ્વત છે બધી વસ્તુ, જરૂર આ સ્વપ્નની માયા, સહજ તું સુખ છેડીને, કરી તેને કમાણુ કંઈ. ૨ ગણે જેને અતિ હાલી, નકામી તે બધી વસ્તુ, જગત જંજાળ છેડીને, કરી લેને કમાણું કંઈ. લાલ આ ભરેલો છે, અરે તવઆ આનંદ, છતાં તું શોધતે બીજે, કરી લેને કમાણી કંઇ. ૪ થતે નિષ્ફલ જ્યારે તું, અરે કસ્તુરી મૃગ પેઠે, થત ગમગીન ત્યારે તું, કરી લેને કમાણુ કંઇ. ૫ નહિ કોઇ વસ્તુ સાંસારિક, કરે જે આત્મને ઉદાર, મુસાફર સત્ય શોધોને, કરી લેને કમાણી કંઇ. ભમે શીદ લક્ષ્મીની પાછળ, ક્ષુધાતુર વૃકની માફક, નહિ તે તારી થાનારી, કરી લેને કમાણી કંઇ. દીસે લક્ષ્મી અરે ચંચળ, અરે લંપટ નારી તે, અનિશ્ચલ પુલિ જેવી, તજીને કર કમાણી કઇ. ૮ મુરખ તું કિર્તિ મેળવવા, વૃથા ફાંફાં ઘણું મારે, મળે જે કીતિ તેથી શું, કરી, લેને કમાણ કંઇ. નીતિથી કાર્ય કરજે તું, નીતિ એ સ્વર્ગની સીટી, તજીને તું અનીતિને, કરી લેને કમાણું કંઈ. ૧૦ મહન્ત ભાખતા આવ્યા, નહિં સુખ કયાંઈ સંસારે, છલાછલ કલેશથી દુનિયા, કરી લેને કમાણુ કંઇ. ૧૧ કરી લે સગુરૂ સેવા, અરે સન્માર્ગ મેળવવા, સુસંગ જ પાપ નિવારક, કરી તેને કમાણે કંઇ. ૧૨
રિ ૩ રાતિ, શાંતિ, શાંતિ,
૧ પુદ્ગલ રૂપે અશાશ્વત. ૨ વ૬. ૩ વેરવા.