________________
૨૩૬
૫.
બુદ્ધિપ્રભારહેતા અહેનિશ ભાવ ત્યાગી ક્ષમા ધરતા નિમેલી,
જ્યાં શુદ્ધ શ્રી ગુરૂદેવની છે શેવના જેની ભલી, જે સદાનંદિ ઉધમી માતંગ મન વશમાં કરે; થઈ પધ લેભ્યાવંત નર તે દેવ પદ વેગે વરે. જે રાગદેશ વિયુકત થઈ ઝટ શેક નિદા પરહરે, પરમાત્મ ધ્યાને લીન જીવ અત્યંત નિર્મલતા ધરે, તે શુકલ લેસ્યાવંત પ્રાણુ સફળ કર્મોને દહે, ઝટ મૃત્યુ જન્મજરા નિવારી અચળ શિવપદને લહે. પરિણામ ધારા નિર્મલી ત્યાં બંધ ઓછી થાય છે, વિચાર કરી શ્રેણીઓના બંધ તે બંધાય છે; લેસ્યા કહિ વ તેહમાં વસતા કિહાં ચેતન તમે, કર દીર્ધ દ્રષ્ટિ પુર્ણચંદ્ર સકળ દુઃખડાં ઝટ સમે.
૭
કુશ શિક્ષા. (લેખક–પાનાચંદ જેચંદ–મુંબઈ)
તોટક છેદ ૧૨ અક્ષર ૪ સગણ પર નિંદા વિશે જન મન ધરે, પરવિત ખચિત કદી ન હરે; પરનારિ વિકારિન દ્રષ્ટિ કરે, જયવંત સદા સુખ શ્રેષ્ટ વરે. અતિ કલીe કહેથી દુભાય નહિ, આત માનથિ જે હરખાય નહિ; દુરગંધથી જે અકળાય નહિ, ખુશબોથી જરા મકલાય નહિ. નહિ રાગ ધરે નિજ મિત્ર પરે, નાહ દેશ ધરે વળિ શત્રુ પરે; સમભાવ સુભાવ વિષે રમતા, શુભ ગિ ધરે અધિકી સમતા. ચપળા નિજ ચંચળ ચક્ષુ કરે, તવકામિ પતંગ ઉતંગ બળે; નયના કર વાલ વિશાલ પડયા, વિરલા ઉગર્યા શિવપંય ચડયા. પટે મધુરાં વયો વદતી, પતિને વલિ પ્રેમથિ ભેળવતી; વળિ સેહેજ રિસાય અને રડતી, કળિ કેણ શકે મહિલાની ગતી. નવ યોવન વન વિષે વસતા, પણ કામ કુતૂહળથી ખસતા; લયલીન કર્યું ચિત્ત ભ્રમમઈ અલગ દુનિયાથી ઉદાસી થઈ. રસ લોલુપતા મનમાં ન તજી, વાલ સમ્યગ શીખ સદા ન ભજી; નવપાન અધ્યાત્મ સુધીનું કર્યું, તવ આયુષ ફકટ ધુળ ધર્યું. સમજી રમણી નમણું તજતા, શુભ સંયમ શ્રી ઝટ આદરતા;
મદ મોહ કષાય દુર કરતા, શિવ સુંદરિ વેગથી મેળવતા. ૧ લઘુ લઘુ ગુરૂ. ૨ આદરસતકાર,