________________
૨૩૪
બુદ્ધિપ્રભા.
-
-
-
-
-
-
-
-
કીર્તિ સ્ત, સ્મરણ તંભા, દેરીઓ ચેતરાઓ; ના દેખો તે ક્ષુદ્ર તરીકે, તેમને દેખતા નહિ. શું સ્તુતિઓ? વિગત, જીવને લાવશે તે ફરીથી; નાના તે કંઈ નહિ, માત્ર ભપકો ઉપરને. ખાળેલા છે પ્રભુત નવરે, અત્ર એકાંત ભૂમાં સુંદર પુષ્પ મરૂભૂમિમાં, સુરબિને ખુવે છે. મોટાં રસ્તે ગભીર રિઆ, ની તો વાસ રાખે; સંજોગે હા? પ્રતિકુલ બન્યા, ખ્યાતિમાં લાવવાને.
૮
હાહા ની દહન ભૂમિ તુ, ગર્વને છેદનારી; મગરૂબીથી છલકતાના, ગાત્ર શિથીલકારી. જે જે આવે તુ પર અરે, સર્વ વૈરાગી બનતા; પસ્તાવાથી નીમીષભર સા, પાપથી શાંત વાતા.
૧૦.
આખરે હું ગૃહપ્રતિ ફર્યો, કાળ ઝાઝે વિત્યાથી; રર માનવ અમર જાણ, ફિક શાને કુલે તું. આયુષ તારે ક્ષણીક જાણી, ધર્મમાં જેડ પ્રીતિ; છેડી દે તું મગન મસ્તી, ઓળખી સારું નરસું.
મારી માના.
(લેખક–ઝવેરી કલ્યાણચંદ કેશવલાલ. વડોદરા) અમે શ્રી વીર પ્રભુના પુત્ર ! પ્રભુ શ્રી વીર સમ થાશું ! ગુરૂ વાણી હુલ્ય ધારી, પ્રભુના ગુણ ગાશું ! તજી ક્રોધ તણી અમ દ્રષ્ટિ, જુઠ વ્યાપાર બધે તજશું ? હમેશ્નાં શુભ કરી કાર્યો, પ્રભુ ગુણને અનુસરશું કરીને મોહને દૂર, ઉપાધિ આદિને હરશું? હૃદયમાં સામ્યતા લાવી, પ્રભુ ધ્યાન જ અમે કરશું ? ત્યજીને દોષની દૃષ્ટિ, ભલા સગુણ ગ્રહણ કરશું! કદિ કંટક પગે વાગે-તથાપિ પન્થમાં ચલણું ! ત્યજીને અન્યની નિન્દા-કરૂણા ગંગમાં ન્હાશે? રહીને સદ્ગુરૂ સંગે, અમારી ઉત્તિ કરશું ! અનંતી આત્મની શક્તિ-પ્રગટ કરશું રહી ધ્યાને ! કરી કલ્યાણ ભક્તિથી-સદાશિવ સુંદરી વરશું ?