SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યકુંજ, ૨૩૩ काव्यकुंज. (ટોમસ ગ્રેકૃત “ઇલેજી” ઉપરથી દાહન) (લેખક–મહેતા મગનલાલ માધવજી જેને બોર્ડીગ-અમદાવાદ) મંદાકાત્તા ચાલે ફરવા દીલ મનવવા, વૃક્ષની રાજી પ્રત્યે; વી લાગ્યો મધુર વનમાં, ગ્રીષ્મની એક સાંજે. ધીમે ધીમે મૃદુ પવન આ, સ્પર્શ કરતો શરીરે; લીલા આહા કુદરત તણી, પૂર્ણ આનન્દ આપે, ખેડુત સા શ્રમીત થઈને, માર્ગમાં ચાલતા'તા; ઢોરોને સિા અમુક શબ્દ, યાપથી હાંક્તાતા. વૃક્ષો મધ્ય ગમન કરતાં, તેજ સે અસ્ત પામ્યું; શાંતિ મીઠી પ્રસરી ગઈ હા, રાત્રીના આવવાથી. આવી રહી છે દહન ભૂમિ આ, વહેળીઆની સમીપે, કેવી આહા અદલ ન્યાયી, સર્વને સમ ગણે છે. મોટા નાના ગરીબ ધનીક, સર્વની એક સ્થીતિ; એવું પોતે નીરછવા છતાં, સર્વને સુચવે છે. મીઠા ટેકા મધુર વાયુ, ઓપતી નભ સુરી; વિવિધ પક્ષી ફલીત વૃક્ષો, રંગ બેરંગી પુષ્પો સ્વારથીયું આ સગપણ અને, ઉષ્ણુ નિઃશ્વાસ દીર્ધ; નિર્બળ છે એ સઘળી વસ્તુ, ભસ્મની ચેતના. રે લોભી ધનિક પુરૂષ, કીર્તિને પૂર્ણ લોભી; સત્તાવાનો ગરવી પુરૂષો, સર્વ ભેગપભેગી. ધીકારીના ગરીબ જનનાં, નમ્ર નીર્દોષ સુખ; ધીરોના દીન તણું તે, સરલ વૃતાન્ત ટુંકે. રાજ રાણુ અમીર પનિક, પ્રોઢ પુરા પ્રતાપી; જાગીરદારો બલીન યુ, “અર્સ ” “બેરન્સ ” “ ડયુક્સ.” સુંદર યુવા લલીત નારી, કુમળાં બાલુડા; એ સર્વેને અમુક દીવસે, તે જ રસ્તે જવાનું.
SR No.522055
Book TitleBuddhiprabha 1913 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy