________________
સત્યનો વિજય.
सत्यनो विजय, (લેખક. દલસુખભાઈ ગિરધરલાલ શાહ. માણેકપુર.)
-વસંત તિલકા
છે સત્ય શ્રેષ્ઠ જગમાંહી પવિત્ર પુણ્ય, છે જૂઠ નેઈ જગમાં અપવિત્ર પાપ જ કસાન દિન ચારની ચાંદની એ, તે સત્યને વિજય થાય અખિલ વિવે.
જે રામ ધર્મ, નળને સૂર્યકાન્ત રાણા; સત્યે મહાન જનમાં નર તે ગણુણ; છે સત્ય સર્વ વતનું વર નાક નિચે, તે સત્યનો વિજય થાય અખિલ વિશ્લે.
સર્વે ગુણો ગણતમાં નદી રૂપ જાણો, તેને પ્રવાહ સત સાગરમાં સમાણા; પાયા વિના નહિ ઈમારત સ્થિર રહેશે, તે સત્યનો વિજય થાય અખિલ વિશ્લે.
માં સાચી વાસ સ્થિર ત્યાં રતિ અચિયે, જ્યાં સારા વાસ સ્થિર ત્યાં બહૂ સંપ હેયે; ત્યાં શાન્તિ સિદ્ધિ સુખડી સરવે રહેજે, તે સત્યને વિજય થાય અખિલ વિધે.
છે સત્યતા ગરીબ તણી દયાળુ માતા, આપે સુખે બહુજ સત્ય વડે વિધાતા; જે સત્યથી સકળ લોક તરેજ જતે, તે સત્યનો વિજય થાય અખિલ વિશે.
જે નોટ, ચેક, ખત, બેંક અનેક આજે, સાટા, સગાઈ, ધિરધાર વિદેશ ગાજે; એ લાજ સાખ સધળી સત જ્યાં લગી છે, તે સત્યનો વિજય થાય અખિલ વિવે.
જે સત્ય સૂર્ય કદ અતપણું ધરે તે, દુઃખદ પ્રચાર બહુ વેગ થકી બને તે વ્યાપે મહા પ્રલય કાળ કરાળ જેણે, તે સત્યનો વિજય થાય અખિલ વિશ્લે.