SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. - ~ - ~ આવી ચડે કદીક આફત રાજમાંથી, સ્થામા, સુપુત્ર, ગજ, અશ્વ મરાય સાથી; છેડે ન સત્ય કદ જંગલમાં વસાવે, તે સાયનો વિજય થાય અખિલ વિવે. મિત્ત ધરે સરળ ચિંતન ભાવ સત્ય, દેહાંત તેય ન વદાય અસત્ય વાક્ય; કાયા જ સત્ય પથગામી કરાય પ્રેમ, તે સત્યને વિજય થામ અખિલ વિધે. सत्य मेव जयते. श्री अष्टम जैन श्वेताम्बर कॉन्फरन्स-मुल्तान. ( અધિવેશન ૧૯, ૨૦,૨૧ ફેબ્રુઆરી ૧૯૧૩) પ્રથમ પ્રસ્તાવ, (પ્રમુખશ્રી તરફસે આશિર્વાદ. ) પહ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ જિસ પાથી બ્રિટીશ શાસનકી શિતલ છાયાકે નીચે હમ લોગ અપને ધર્મકા નિર્વિત પાલન તથા પ્રચાર કર રહે હૈ, ઉસ બ્રિટીશ સામ્રાજ્યક નાયક વર્તમાન સમરાટ શ્રીમાન પંચમ જ્યોર્જ તથા સમરાની શ્રીમતી મેરીકા યહ કોન્ફરન્સ અંતઃ કરણસે અભિનંદન કરતી હૈ. એર સર્વદા સામ્રાજ્યની અભિવૃદ્ધિ ચાહતી હૈ, ઔર ભારતકી પ્રજાકે જે નયે હક દિયે ગયે હૈ ઉસકે લિયે કૃતજ્ઞતા પ્રદર્શીત કરતી હૈ. દ્વિતીય પ્રસ્તાવ. (પ્રમુખકી તરફ ) ભારતવર્ષ કે લોકપ્રિય વાઈસરોય લોર્ડ હાર્ડિ જ મહેદયપર જિસ નરાધમને એમ્બ ફેંકકર અસહ્ય કષ્ટ પહુંચાયા ઉસ દુષ્ટ કે પ્રતિ યહ જૈન શ્વેતાંબર કેન્ફરન્સ અત્યંત ઘણા પ્રગટ કરતી હૈ ઔર ઉકત દુષ્ટ મરથ નિષ્કલ હોનેસે ખુશી મનાતી હૈ ઔર શાસનકે અધિષ્ઠાતા દેવતાસે પ્રાર્થના કરતી હૈ કિ શ્રીમાન શીવ્ર આરોગ્ય લાબ છે. તૃતીય પ્રસ્તાવ (પ્રમુખક તરફસે ) અહમદાબાદ નિવાસી શેઠ લાલભાઈ દલપતભાઈ, નગરશેઠ ચીમનલાલ લાલભાઇ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ મણુભાઈ જેસીંગભાઈ, હોશિયારપુર નિવાસી લાલા મહેરચંદજી, ભનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ, ઔર ભાવનગર નિવાસી શેઠ ત્રિભોવનદાસ ભાણજીકે અકાલ મૃત્યુપર યહ જૈન કેન્ફરન્સ અત્યંત શક પ્રગટ કરતી હૈ ઔર ઉનકી આત્મા લોકમેં શાંતિ મિલે એસા ચાહતી હૈ.
SR No.522048
Book TitleBuddhiprabha 1913 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy