________________
અધ્યાત્માજ્ઞાનની આવશ્યકતા.
દારી વૃત્તિ પ્રાપ્ત થઈ ગણાય છે. લયની પ્રાપ્તિ થતાં આદાસી દશામાં પ્રવેશ થાય છે. દીલગીર થવું વા વિષયરૂપ દેષ ધારણ કરવો એ ઉદાસીભાવ પ્રહણ કરવાનો નથી અત્ર તે હશિક ભય-લાભ-આદિ મહત્તિ વિના વરતુતે વસ્તુગતે જોઈને આત્મભાવે રહેવાની સમવૃત્તિને દાસીન્ય વૃત્તિ તરીકે અવધવી. દાસીજ્ય વૃત્તિમાં આત્મત્વને પ્રકાશ થાય છે, એમ શ્રીમહેમચંદ્ર પ્રભુ જણાવે છે.
यदिदं तदिति न वक्तं साक्षाद गुरुणाऽपि हंत शक्येत ।
औदासीन्य परस्य प्रकाशते तत् स्वयंतत्वम् ॥ જે પરમતત્વ છે તે આ છે વા એ છે વા આવું છે વા તેવું છે વા એવું છે એમ ખેદની વાત છે કે સાક્ષાત ગુરૂથી પણ કહી શકતું નથી. દાસીન્યભાવમાં તત્પર રહેલા યોગીને એ પરમતત્વના આપોઆપ પ્રકાશ થાય છે. જે વાણીથી અગોચર છે તેને ગુરૂ આમ છે અને આ આવું છે એમ શબ્દોથી શી રીતે કહી બતાવે અને તેને શી રીતે હૃદયમાં નિશ્ચય થાય. ઘા વાગેલા હોય તે જાણે બીજા તેનું દુઃખ શી રીતે જાણી શકે. - દાસીન્યભાવ અને અનુભવ એ બે ઠેઠ પાસે રહે છે. પોતાના આત્મામાં દાસીન્યભાવ પ્રકટવાથી પિતાને આમતત્વનો અનુભવ પ્રકાશ થાય છે. અનુભવને વાણીથી કહેતાં કહેવાતે નથી. કહ્યું છે કે.
वीररसनो तो अनुभव जाणे मर्दजनोकी छाती. पतिव्रता पति मनकुं जाणे कुलटा लातो खाती। भया अनुभव रंगम ठारे उसकी बात न बचने याती ॥ गर्भ माहिती बोलताने-बहिर जनम तब मूंगे. मूंगे खाया गोळ उसकी, वात कबुन करुंगे-भया-॥ अनुभव एवो अटपटो ते, वचने नहि कहेवातो.
वाग्यो भाळडीयां ते जाणे-अनुभव ज्ञानी पातो-(स्वगत) આમતવપ્રકાશને મેળવવાના ઉપાય ઉપર પ્રમાણે જણાવી ને શ્રીમદ્દહેમચંદ્ર પ્રભુ ઉન્મનીભાવ વડે આત્મતત્વને પ્રકાશ દર્શાવે છે.
एकान्तेऽति पवित्र रम्येदेशे सदा सुखासीनः ગાજળારિવારિથિમૂતારવા માં ૨૨ रूपं कान्तं पश्यत्रापि शृण्वन्नपि गिरं कल मनोज्ञा जिघनपिच सुगंधी न्यपि मुञ्जानो रसास्वादं ॥ २३ ॥ भावान् स्पृश्यन्नपि मृदुन्न वारयन्नपि च चेतसो वृत्तिम् परिकलितोदासीन्यः प्रणष्टविषयमनमो नित्यं ॥ २४ ॥