________________
મુદ્ધિપ્રભા,
વળી પરધી જના જેમને જૈનધર્મનુ લેશ પણ જ્ઞાન નથી. તે જૈનધમનાં પુરતા વાંચી શકતા નથી તેથી જૈનધર્મના મૂળ તત્ત્વા ભૂલે કરે છે, અને હાસ્ય ઉત્પન્ન થાય તેવી દલીલ રજુ કરે છે.
આ સધળું અનિષ્ટ પરિણામ અટકાવવા સારૂ માગધી શબ્દોને એક કાપ કરવાની જરૂ૨ છે, માગધીભાષા સંસ્કૃત ભાષાની પુત્રી છે માટે માગધી શબ્દો કયા સંસ્કૃત શામાંથી નીકળ્યા છે તે દર્શાવી વ્યુત્પત્તિ સાથે ગુજરાતી ભાષામાં સ્પષ્ટ અર્થના સાથે થવાની જરૂર છે. આવે કૅષ જૈન સાહિત્યની અભિવૃદ્ધિ કરરી, ઉપકારી થશે.
એક કાષ દષ્ટાંતે અને બાળ જીવેને
3
ઉપરના કારસુધી સમજવામાં ભયંકર
આ મહાન કાર્ય વિદ્વાન મુનિરાજ્ઞનુ છે અને તે પુસ્તકને બઢ઼ાર પ્રસિદ્ધ કરવામાં તેમજ અન્ય સાહિત્યના ખર્ચના આધાર શ્રીમાન જૈન ધર્માં જને ઉપર છે, જ્યાં સુધી વિદ્વાન મુનિરાઅે કાર્ય ઉપાડી ન લે અને શ્રીમાન લકી સહાયરૂપ ન થાય ત્યાંસુધી આવે કાષ તૈયાર થવાની ભાશા આકાશ પુષ્પવત્ સમજવી.
કલિકાળ સત્ત શ્રીમાન્ હેમચંદ્ર પ્રણિત હેમકેલ છે પરંતુ તે કા મુનિરાજ વિના ખીજા ભાગ્યેજ સમજી શકતા હશે. આ કાષનું ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવશે તે તે એક ભણનારને સારે। સહાયતા રૂપ થશે.
योगनीष्ट मुनि महाराज श्रीमद् बुद्धिसागरजीनो विहार
ઉક્ત મહારાજશ્રીએ કાકી પુનમના રાજ અત્રે ઝવેરી વાડામાં ઝવેરી કૅસરીસગ વાડીલાલને ત્યાં ચેમાસ બદલ્યું હતું ત્યાંથી તે શ્રી ઝવેરી સરીસંગ વાડીલાલ તરી કાગ વદી ૪ ના રાજ સરખેજના સધ નીકળ્યે તેમાં સરખેજ પધાર્યાં હતા ત્યાં આગલ તેઓશ્રીએ એક જણને દીક્ષા આપી કી સાગર નામ પાડયુ છે-સરખેજના સંધમાં લગભગ બે હજાર માલુસ મહારાજ શ્રી સાથે ગયું હતું તથા ખાતર ગચ્છના પુયમુનિ મહારાજ શ્રી- કૃપાદજી મહારાજ પણ પેત્તાના શિષ્ય સાથે સરખેજ પધાર્યાં હતા. આ વખતે સરખે જની શે।ભામાં અવનવા વધારે થઇ ગયા તે ને આખા ગામમાં માનદ વરતાઈ રહયા હતા મહરાજશ્રીએ સરખેજની બાપુલાલ જન્તનાથ લાયબ્રેરી ોઇ માનદ પ્રદર્શીત કર્યો હતા અને શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડલ તરથી પ્રગટ થયેલા દરેક ગ્રન્થા તથા બુદ્ધિપ્રભા માસિક લાયબ્રેરીને ભેટ તરીકે મેકલાવી અપાવવા કહ્યું હતું. સપ્તેજથી તેઓશ્રીને સાણુંદના સ ંધ તરી વિન ંતી થવાથી કાર્ટીંગ વદી ૫ નારાજ સાણુંદ પધાર્યો હતા. સાણુ ંદના સંઘે મહારાજ સાહેબનું સામૈયુ સારી રીતે કર્યું હતું ને તેજ દિવસથી મહારાજશ્રીએ પેાતાની મધુર વાણીથી દેશના આપવી શરૂ કરી હતી. તત્રે પદ્મપ્રભુના દેરાશરમાં ગાંધી હીરા જશરાજ તરફથી અંતરાય કર્મની પુજા ભણાવવામાં આવી હતી તથા તેમના તરફથી જૈનશાળાના વિદ્યાર્થીઆને પુરતાનાં નામ વહેચવામાં આવ્યાં હતાં તેમજ બન્ને દેરાથાની મ`ડળીઓને ગવરાવી પતાશાની પ્રભાવના કરવામાં આવી હતી. મહારાજશ્રીને ત્યાં પધારવાની વિનંતી કરવામાં આવવાથી તેઓશ્રીએ પધારી માંગલીક સભળાવ્યું હતું. સાણંદમાં તે શ્રીએ સરકારી નીશાળ તેમજ પાંજરાપળની મુલાકાત લીધી હતી. સાધ્યું દથી વિહાર કરી ગેાવાવીના સંધની વિનતીથી તેએશ્રી ગેાવાવી પધાર્યાં હતા ને યાંથી વિહાર કરી અને-પૃવાર્યો છે.
પેક્ષક.